GSTV

પ્રિયંકાએ ફોટોનાં કેપ્શનમાં એવું શું લખ્યું કે લોકો પૂછવા લાગ્યાં કે નિક જોનાસ સિવાય કેટલા પતિ છે

Priyanka Chopra

Last Updated on March 4, 2019 by Mayur Vora

પ્રિયંકા ચોપરા નિક જોનાસના બ્રધર્સ સોંગને લઇને ચર્ચામાં છે. આ સોંગમાં પ્રિયંકા ચોપરાથી લઇને તેમની જેઠાણી સોફી ટરનર પણ છે. આ સોંગમાં પ્રિયંકા ચોપરાનો લૂક ખૂબ જ પસંદ કરવામાં આ્વ્યો છે. સોશિયલ મીડિયા પર પ્રિયંકાએ તેને લૂકને લઇને આ તસવીર પોસ્ટ કરી છે. જેમા તેણી બાથટબમાં ન્હાતી નજર આવી રહી છે.

આ ફોટો પોસ્ટ કરીને, પ્રિયંકાએ લખ્યું, ‘ગ્લેમ બાથ્સ … જી હા પ્લીઝ … જોનાસ બ્રધર્સ પાછા આવી ગયાં છે. પહેલાં અને પછીનુ સકર, અત્યાર સુધીનો શ્રેષ્ઠ પતિ નિક જોનાસ ‘ પ્રિયંકાના આ કૅપ્શન પર, વપરાશકર્તાઓએ તેમને ઉધડી લીધી હતી. કોઈએ કહ્યું કે અત્યાર સુધીનો એટલે કઈ દ્રષ્ટિએ? તૉ કોઈએ વળી લખ્યું કે આ સૌથી સારો એટલે કેટલા પતિ રાખ્યાં છે.

પ્રિયંકા ચોપરાનો આ લૂક હોલિવુડથી પ્રેરણા લઇ રહ્યો છે. આ ફોટોમાં તેણીએ બાથટબમાં બેઠી છે અને ભારે મેકઅપ કરી રાખ્યો છે. સાથે જ માથા પર ફૂલોથી સજાવેલ સ્ટાઇલિશ મુગટ પહેર્યો છે. આ લૂકમાં પ્રિયંકા ખૂબ જ કહર ઢા રહી છે. આ સોંગ વીડિયો રિલીઝ કરવામાં આવ્યું છે. સોંગનું નામ સકર છે. આ સોંગને જોનાસ બ્રધર્સે દ્વારા ગાવામાં આવ્યું છે.

READ ALSO

Related posts

કોરોનાનો કાળો કહેર / વિશ્વમાં કુલ 23 કરોડથી વધુ લોકો થયા સંક્રમિત, 60 લાખથી વધુના થયા મોત

Pritesh Mehta

Akshat Remedies : પીળા ચોખાના આ સરળ ઉપાયો દૂર કરશે પૈસાને લગતી તમામ સમસ્યાઓ, જાણશો તો જરુર કરશો

Vishvesh Dave

હેલ્થ ટિપ્સ / ડેન્ગ્યુના તાવથી ના થાવ ભયભીત, તજજ્ઞો પાસેથી જાણો રિકવર થવાના સરળ ઉપાય

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!