GSTV
Home » News » પ્રિયંકા ચોપરાએ પતિ નિક જોનાસને છોડીને અન્ય સાથે ડાન્સ કર્યો, VIDEO વાયરલ

પ્રિયંકા ચોપરાએ પતિ નિક જોનાસને છોડીને અન્ય સાથે ડાન્સ કર્યો, VIDEO વાયરલ

priyanka chopra pregnant

મુંબઇમાં પોતાની ફિલ્મ ‘ધ સ્કાય ઇસ પિંક’ની શુટિંગ પુરૂ કર્યા બાદ ફિલ્મી અભિનેત્રી પ્રિયંકા ચોપરા ન્યૂયોર્ક પહોંચી છે. વર્તમાનમાં તે પતિ નિક જોનાસ સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરી રહી છે. તાજેતરમાં જ પ્રિયંકા ચોપરાએ સોશ્યલ મીડિયા પર તસવીર શેયર કરી હતી. જેમાં તેણે પોતાનાં પતિ નક જોનાસનો હાથ પકડ્યો હતો.

View this post on Instagram

🧡 #Cannes2019

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

ત્યારે હવે ફરી પ્રિયંકા ચોપરા ચર્ચાનું કેન્દ્ર બની છે. અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે. જેમા તે નૃત્ય કરતી નજરે પડે છે. બોલીવૂડનાં શહેનશાહ અને પીઢ અભિનેતા અમિતાભ બચ્ચનની ફિલ્મ મેજર સાબના ગીત સોણા સોણા પર ડાન્સ કરી રહી છે. આ વીડિયોની ખાસ વાત એ છે કે પ્રિયંકા નિક સાથે નહીં પરંતુ કોઇ અન્ય સાથે ડાન્સ કરી રહી છે.

ખરેખર પ્રિયંકા સાથે આ વીડિયોમાં પતિ નિક જોનાસની મેનેજરની પુત્રી એવા ડ્રૂ છે. પ્રિયંકા અને એવાની મિત્રતા ખૂબ સારી છે અને તે એવા સાથે સમય પસાર કરે છે અને તસવીર શેર કરે છે. પ્રિયંકાએ એવાની સાથે ડાન્સનો આ વીડિયો શેર કરતા લખ્યું, ‘#AvaDrewની સાથે સ્પેશ્યિલ સાંજ’

READ ALSO

Related posts

પોષક ગુણોનો ખજાનો છે સરગવાની શીંગ, ફાયદા જાણશો તો આજથી જ ખાવા લાગશો

Bansari

પતિ-પત્ની વચ્ચે થતી રહેતી હોય ખટપટ, તો ઘરમાં મુકી દો આ મૂર્તિ

Bansari

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીનાં સગાએ ડોક્ટરને લાફો મારતા તબીબો હડતાલ પર ઉતર્યા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!