GSTV

પ્રિયંકા ચોપરાએ પહેર્યો એવો ટૂંકો સ્લિટ ડ્રેસ કે લોકોની નજરોથી છુપાવવા પતિ નિકે આગળ આવવું પડ્યું, પરદેશ જમાઈએ જીતી લીધું દિલ

Last Updated on September 15, 2021 by Pritesh Mehta

બોલિવૂડ અને હોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પોતાના અભિનયથી સમગ્ર વિશ્વમાં એક અલગ ઓળખ બનાવી છે. જ્યારે, ફેશનની વાત આવે છે ત્યારે પણ તે ઓછી કૂલ નથી. પ્રિયંકાની સ્ટાઇલ હંમેશા ઓન પોઇન્ટ રહે છે. આ જ કારણ છે કે તે હંમેશા પોતાના ફેન્સને પોતાના બોલ્ડ અને ક્લાસી અવતારથી આકર્ષિત કરતી જોવા મળે છે. તો,જ્યારે તે પતિ નિક જોનાસ સાથે બહાર નીકળે છે ત્યારે તેની સ્ટાઇલ સેન્સ જોવા જેવી છે. આવું જ કંઈક જોવા મળ્યું હતું, જ્યારે પ્રિયંકા અને નિક બંને મુંબઈમાં ડિનર ડેટ પર જતા જોવા મળ્યા.

પ્રિયંકા ચોપરા

બ્લેક ડ્રેસમાં કાતિલ પ્રિયંકા

વાસ્તવમાં, જ્યારે પ્રિયંકા મુંબઈમાં પોતાની ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’નું શૂટિંગ કરી રહી હતી, ત્યારે નિક જોનાસ ભારત આવ્યો હતો. તે સમયે, પ્રિયંકાએ પતિ સાથે ડિનર ડેટ માટે બ્લેક મિડી ડ્રેસ સિલેક્ટ કર્યો હતો. તો, નિકે બ્લ્યુ ટી-શર્ટ સાથે બ્લેક જીન્સ પહેર્યું હતું.

લો-નેકલાઇન ડ્રેસમાં જોવા મળી પ્રિયંકા

પ્રિયંકાએ જે બ્લેક આઉટફિટ પહેર્યો હતો તેમાં તે ડીપ પ્લંજીંગ નેકલાઇન આપવામાં આવી હતી જે લૂકને ઘણો બોલ્ડ બનાવે છે. તો, સ્ટ્રીપ સ્લીવ્સ તેના લૂકમાં સ્ટાઇલ કોંશન્ટ વધારવાનું કામ કરે છે.

સ્લિટ આઉટફિટમાં કમાલ લગતી હતી પીગીચોપ્સ

પીસીના આ ડ્રેસમાં સાઇડથી સ્લિટ આપવામાં આવી હતી જેમાં તેના ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ થઇ રહ્યા હતા. તો, એક્ટ્રેસના આઉટફિટ એકદમ ફઝ-ફ્રી સ્ટાઈલમાં હતા જે ઘણાજ રિલેકસીંગ લાગે છે.

આ રીતે લૂકની આપ્યું કમ્પ્લીટ

પ્રિયંકાએ પોતાના આ લૂકને કમ્પ્લીટ કરવા માટે ડાયમંડ નેકલેસ પહેર્યો હતો. મેકઅપ માટે બ્રાઉન લિપ્સ અને વાળ સેન્ટર પોર્ટ્રેડ કરીને કર્લ્સ ખુલ્લા રાખ્યા હતા.

લેડીલવનો હાથ પકડીને પરદેશી જમાઈ લાગ્યો સોહામણો

નિક ઘણી જ નજાકતથી પ્રિયંકાનો હાથ પકડીને ચાલતા સ્પોટ થયા હતા. ભીડથી બચાવતા તે પોતાની લેડીલવ પ્રિયંકાની સાથે ઘણો જ હેન્ડસમ લાગતો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

IPL 2021 / ધોનીની કપ્તાનીનો જલવો કાયમ, ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈને 20 રને હરાવ્યું

Zainul Ansari

વાઇરલ વિડીયો / બીનની ધૂન પર આ વ્યક્તિએ નાગિન બનીને કર્યો જબરદસ્ત ડાન્સ,જોઈને તમે પણ થઈ જશો હસીને લોટ પોટ

Vishvesh Dave

ખુશખબર / હવે રેશનકાર્ડ સાથે સંબંધિત દરેક સમસ્યાઓનું આવશે તાત્કાલિક નિવારણ, કોમન સર્વિસ સેન્ટર પર મળશે આ સુવિધા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!