GSTV

જેને દિવાળીના ફટકડાના ધુમાડાથી એલર્જી થતી હતી તે પ્રિયંકાએ ખુલ્લેઆમ સુટ્ટો માર્યો

જ્ઞાન આપવું સરળ છે, પરંતુ તેના પર અમલ કરવો એટલો જ મુશ્કેલ છે. તેનું કારણ છે પ્રિયંકાનો લેટેસ્ટ ફોટો. પ્રિયંકાની પોસ્ટમાં તે સિગારેટ પીતી જોવા મળી રહી છે. પ્રિયંકાની મા મધુ ચોપડા અને તેના પતિ નિક જોનસ સિગાર પીતા દેખાઈ રહ્યા છે.

તેના પછી ટ્રોલિંગ શરૂ થઈ ગયું. લોકો કહી રહ્યા છે કે પ્રિયંકાને દિવાળીના ફટાકટાથી એલર્જી થાય છે, પણ સુટ્ટો ફૂંકવાથી એલર્જી નથી થતી. હવે ટ્રોલ થવા પાછલ કારણ હતું, ટ્રોલિંગમાં માટે રેફરન્સ છે પ્રિયંકાનો દિવાળી સાથે જોડાયેલો એક જૂનો વીડિયો.

વીડિયોમાં પ્રિયંકાએ દિવાળી પર ફટાકડા ન ફોડવાની અપીલ કરી હતી. કહ્યું હતું કે તેને 5 વર્ષની ઉંમરથી અસ્થમાની બીમારી છે.

ફેન્સને વિનંતી કરી હતી કે પર્યાવરણની સુરક્ષા માટે કૃપા કરી આતિશબાજી ન કરો. વીડિયોમાં કહ્યું હતું. હવે પ્રિયંકા અને તેની આખી ફેમિલી એક સાથે બોટમાં બેસીને સ્મોક કરતાં જોઈ ફેન્સ તેને તેની જ વાત અને અસ્થમાની બીમારીની યાદ અપાવે છે.

પ્રિયંકા અને તેની ફેમિલીના સ્મોકિંગ ફોટોના મીમ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ટ્વિટર યુઝર લખી રહ્યા છે કે કદાચ તે પ્રદૂષણ મુક્ત સિગરેટ પી રહી છે. તો કોઈક તેને અસ્થમાની બીમારી માટે દવા બતાવીને મોજ કરે છે.

Read Also

Related posts

દેશ માટે દારૂગોળો બનાવતી કંપની હવે Coronaમાં આ બનાવવા લાગી, તમને પણ લાગશે નવાઈ

Arohi

Corona વાયરસને કારણે ઘરે રહેલી મહિલાઓ માટે સરકારે જાહેર કરી ગાઈડલાઈન : મેકઅપ કરો, નવા કપડાં પહેરો

Arohi

કોણ છે ચર્ચામાં આવેલી તબલિગી જમાતના સર્વોચ્ય નેતા, જાણો સરકારે શું કરી કાર્યવાહી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!