GSTV
Home » News » કેમેરાની સામે નીકળી ગઈ મહિલાની સાડી તો દેસી ગર્લે આવી રીતે કરી મદદ, વાયરલ થઈ રહ્યો છે વીડિયો

કેમેરાની સામે નીકળી ગઈ મહિલાની સાડી તો દેસી ગર્લે આવી રીતે કરી મદદ, વાયરલ થઈ રહ્યો છે વીડિયો

ગ્લોબલ આઈકન પ્રિયંકા ચોપડા હાલનાં દિવસોમાં ખાસ્સી ચર્ચામાં છે. એક મહિલાની સાડી પબ્લિકલી ડ્રેપ કરવાને લઈને દેસી ગર્લ પ્રિયંકા ચર્ચામાં છે. હકીકતમાં પ્રિયંકી સામે એક મહિલાની પબ્લિકલી સાડી ખુલી ગઈ હતી.

જ્યારે પ્રિયંકા ચોપડાને તે મહિલાને આવી રીતે જોઈ તો તરત જ તે તેની પાસે ગઈ અને મહિલાની સાડીને સંભાળતા તેને એક ખુણામાં સાડી પહેરાવા લાગી હતી. આ દ્રશ્ય જોઈને પ્રિયંકાનાં ફેન્સ તેને મદદ કરતી જોઈને તેની ઉપર ગર્વ અનુભવી રહ્યા છે.

પ્રિયંકા ચોપડા તેનાં કોઝી અને હેલ્પિંગ નેચરને લઈને જાણીતી છે. ખાસ કરીને મહિલાઓ અને બાળકો માટે. થોડા સમય પહેલાં જ પ્રિયંકાએ તેની અપકમિંગ ફિલ્મ “ધ સ્કાય ઈઝ પિંક”નું શૂટિંગ પુરૂ કર્યુ છે. એવાંમાં હવે પ્રિયંકા તેની ફિલ્મનું બચેલું કામ પુરૂ કરીને તેના પ્રમોશનમાં બીઝી થઈ જશે.

priyanka chopra monkey

લગ્ન બાદ પ્રિયંકાની આ પહેલી ફિલ્મ દ્વારા બૉલીવુડની ફિલ્મમાં કમબેક કરી રહી છે. આની પહેલાં પ્રિયંકા સલમાનખાનની ભારતમાં દેખાવાની હતી પરંતુ તેણે ફિલ્મમાંથી વૉકઆઉટ કરી દીધુ હતુ.

બાદમાં ખુલાસો થયો હતો કે, પ્રિયંકાએ અમેરિકન સિંગર નિક જોનસ સાથે લગ્નનાં બંધનમાં બંધાવા જઈ રહી છે. એવાંમાં પ્રિયંકા માટે ભારતનું શૂટિંગ પુરૂ કરવું મુશ્કેલ રહેતું. પરંતુ બાદમાં પ્રિયંકાએ સ્કાય ઈઝ પિંક માટે હામી ભરી હતી. આ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થશે.

READ ALSO

Related posts

ગચ્છાધિપતિ જયઘોષસૂરીશ્વરજી મહારાજને મુખાગ્નિ આપવાની અંતિમ બોલી 4 કરોડ 51 લાખમાં બોલાય

Nilesh Jethva

રાજ્ય સરકારે કરાવેલા ખેડૂતોની નુકસાનીના સર્વે સામે ભાજપના જ નેતાએ ઉઠાવ્યા સવાલો

Nilesh Jethva

કુતરાની નાક પર ઉગી પૂંછડી, X-Ray જોઈને ડોક્ટરો પણ રહી ગયા દંગ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!