GSTV
Home » News » બૅકલેસ સાટિન ગાઉનમાં પ્રિંયકાનો સામે આવ્યો સ્ટનિંગ લૂક, રેડ કાર્પેટ પર ફ્લોન્ટ કર્યુ કિલર ફિગર

બૅકલેસ સાટિન ગાઉનમાં પ્રિંયકાનો સામે આવ્યો સ્ટનિંગ લૂક, રેડ કાર્પેટ પર ફ્લોન્ટ કર્યુ કિલર ફિગર

પ્રિયંકા ચોપડા ઈન્ડસ્ટ્રીની ફેમસ અને સ્ટાઈલિશ એક્ટ્રેસ છે. પ્રિયંકા પોતાની હોટનેસ અને બોલ્ડનેસને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. એરપોર્ટથી લઈને રેડ કાર્પેટ સુધી તેનો લુક હંમેશા ટૉપ પર જ રહે છે.

પ્રિયંકાએ પોતાની ફેશન સેન્સથી ઘણી પ્રશંસા મેળવી છે. દેસી ગર્લની ડ્રેસિંગ સેન્સનો કોઈ જવાબ નથી. તેનો દરેક લુક અને સ્ટાઈલ ફેન્સને ઈમ્પ્રેસ કરી રહી છે.

પીસી જે પણ કૅરી કરે છે તેમાં સ્ટાઈલની સાથે સાથે સ્વૅગ પણ હોય છે. ગ્લોબલ સ્ટાઈલ આઈકોનનાં નામથી જાણીતી પ્રિયંકાની સ્ટાઈલને છોકરીઓ ફોલો કરે છે.

હાલમાં જ પ્રિયંકા Grammy Awards શોમાં પહોંચી હતી. જેનાં ફોટા સોશિયલ સાઈટ્સ પર ઘણા વાયરલ થઈ રહ્યા છે. આ ફોટામાં પીસી બૅકલેસ સાટીન ગાઉનમાં સ્ટનિંગ દેખાઈ રહી છે.

પીસીએ પોતાના લુકને સટબલ મેકઅપ, ડાર્ક આઈ મેકઅપ, ઓપન શોર્ટ હેયર્સથી પોતાનો લુક કમ્પલિટ કર્યો છે.

સામે આવેલાં આ ફોટામાં પ્રિયંકા રેડ કાર્પેટ પર પોતાની કિલર ફિગરને ફ્લોન્ટ કરી રહી છે. મીડિયાની સામે દેસી ગર્લ કાતિલાના અંદાજમાં પોઝ આપી રહી છે.

પ્રિયંકાનાં આ ફોટા સોશિયલ સાઈટ પર ઘણા વાયરલ થઈ રહ્યા છે. ફેન્સ તેના ફોટાને ઘણા પસંદ કરી રહ્યા છે.

વર્કફ્રંટની વાત કરીએ તો, પ્રિયંકા હાલનાં દિવસોમાં રાજકુમાર રાવની સાથે ‘ધ વ્હાઈટ ટાઈગર’ના શૂટિંગમાં વ્યસ્ત છે. તો અહેવાલ છે કે, પીસી સંજય લીલા ભણસાલીની અપકમિંગ ફિલ્મ ‘બૈજુ બાવરા’માં રણવીર સિંહની સાથે દેખાઈ શકે છે. તેના સિવાય તેની પાસે ઘણા હૉલીવુડ પ્રોજેક્ટસ પણ છે.

READ ALSO

Related posts

યુવતી સાથે ગુજરાત ભાજપના નેતાનો વીડિયો વાયરલ, ટ્રમ્પની મુલાકાત સમયે કાંડ ચર્ચામાં

Mayur Vora

જનમેદનીથી ‘હાઉસફુલ’ થયું મોટેરા સ્ટેડિયમ, જોવા જેવો છે અંદરનો નજારો

Bansari

ડોનાલ્ડ ટ્રમ્પે પણ બનાવડાવ્યો હતો પોતાનો એક ‘તાજ મહેલ’, આખરે એવું તો શું થયું કે વેચી નાંખવો પડ્યો?

Bansari
Do NOT follow this link or you will be banned from the site!