GSTV
Home » News » બ્લાઉઝ વિનાની સાડી પહેરીને પ્રિયંકા ચોપરાએ મચાવ્યો તહેલકો, Photosમાં જુઓ દેશીગર્લનો Sizzling Hot અવતાર

બ્લાઉઝ વિનાની સાડી પહેરીને પ્રિયંકા ચોપરાએ મચાવ્યો તહેલકો, Photosમાં જુઓ દેશીગર્લનો Sizzling Hot અવતાર

બોલીવુડથી લઇને હોલીવુડ સુધી પોતાની અદાકારીનો જાદુ ચલાવનારી એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ ખૂબ જ હૉટ ફોટોશૂટ કરાવ્યું છે.

પ્રિયંકાએ પોતાના હૉટ ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

આ તસવીરો શેર કરતાં પ્રિયંકાએ જણાવ્યું કે આ શૂટ instylemagazineના જુલાઇ 2019 એડિશન માટે છે.

પોતાની એક પોસ્ટમાં તેણે સાડી પહેરવાને લઇને પોતાની ભાવનાઓ પણ વ્યક્ત કરી છે. તે જણાવે છે કે સાડીનો અર્થ ફક્ત તેને ડ્રેપ કરવી અથવા ફેબ્રિક નથી પરંતુ આ ખૂબસુરતી, નારીત્વ અને તાકાતનું મિશ્ર સ્વરૂપ છે.

તેણે કહ્યું કે સાડી પહેર્યા બાદ તે જે અનુભવે છે તે એક પ્રેમાળ અહેસાસ છે અને આ મેગેઝીનના કવર માટે સાડીમાં ફોટોશૂટ કરાવીને તે ગર્વ અનુભવી રહી છે.

આ મેગેઝીનમાં પ્રિયંકાએ પોતાના ફિલ્મી કરિયર, બોલીવુડથી હોલીવુડ સુધીની સફર, પોતાના લગ્ન, નવા પરિવાર જેવા અનેક મુદ્દાઓ પર વાતચીત કરી છે.

પ્રિયંકા ચોપરાની સોશિયલ મીડિયા પર પણ જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 41.3 મિલિયન ફોલોઅર્સ છે.

જણાવી દઇએ કે પ્રિયંકા ચોપરાએ કાન્સમાં તેના લુક સાથે ઘણા એક્સપરિમેન્ટ કર્યા હતાં.

બધા જ આઉટફિટમાં તેનો બોલ્ડ અને ગ્લેમરસ લુક જોવા મળ્યો હતો.

Read Also

Related posts

રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે ચઢાવી બાંયો

Path Shah

લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરનારી કોંગ્રેસે હવે પેટાચૂંટણીની તૈયારી શરૂ કરી

Path Shah

જેનું કામ ખાવાનું પહોંચાડવાનું હતુ, તેનુ ગીત થયુ વાયરલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!