GSTV

પ્રિયંકા-નિકની સંગીત સેરેમની પર બેસ્ડ વેબ સીરીઝ બનશે, 2020માં અમેઝોન પર થશે સ્ટ્રીમિંગ

પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્નને 1 વર્ષ પુરુ થયુ છે.  ખુબ ધામધુમથી ઉજવણી કરી હતી. જેના ફોટો પણ વાયરલ થયા હતા.  પ્રિયંકા ચોપરા અને નીકે તેમના અપકમિંગ પ્રોજેક્ટની જાહેરાત કરી છે જેમાં બંને પહેલીવાર સાથે કામ કરશે. ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ‘એમેઝોન પ્રાઈમ’ પર બંને સાથે મળીને એક સિરીઝ પ્રોડ્યૂસ કરવાના છે.

આ ડોક્યુમેન્ટરી સ્ટાઇલ સિરીઝ પ્રિયંકા અને નિકનાં લગ્નની સંગીત સેરેમનીથી પ્રેરિત હશે.  જે કપલની સગાઈ થઇ ગઈ છે અને આવતા વર્ષે 2020માં તેઓ સમરમાં લગ્ન કરવાના છે તેઓ આ સિરીઝમાં કાસ્ટ થવા માટે અપ્લાય કરી શકે છે. આ ડોક્યુમેન્ટરી સ્ટાઇલ સિરીઝના દરેક એપિસોડમાં ફીચર કપલની સ્ટોરી બતાવવામાં આવશે કે કઈ રીતે તેઓએ લગ્નની તૈયારી કરી.

View this post on Instagram

At our wedding, both of our families came together to perform a sangeet. A performance (dance-off competition style) that celebrated our love story, one of the most unforgettable moments from a very special time in our lives. @nickjonas and I are excited to announce a new, currently untitled project (we’re still working on it!!) that celebrates the love and magic that comes from friends and family that join together through music and dance the night before a wedding. It’s our #SangeetProject ❤️❤️ Happy one year anniversary baby. It’s our first together We want to share this amazing experience with couples set to be wed. SO…if you're engaged to be married in the spring or summer next year (2020), we want to be part of the celebration and help you make it even more spectacular. #representationmatters #crosspollination #culturesblending Visit the link in bio, and we’ll have you dancing before you walk down the aisle! @amazonprimevideo @alfredstreetindustries

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

પ્રિયંકા ચોપરાએ ટ્વીટ કરીને આ ન્યુઝ આપ્યા હતા. જેમાં તેણે લખ્યુ કે, ‘અમારાં લગ્નમાં બંને પરિવારે સાથે મળીને સંગીત પર્ફોમ આપ્યુ હતુ. તે ડાન્સ ઓફ કોમ્પિટિશન સ્ટાઇલ પર્ફોર્મન્સ અમારી જિંદગીનો યાદગાર સમય રહેશે. નિક અને હું નવા અને હાલ ટાઇટલ વગરના પ્રોજેક્ટ માટે ઉત્સુક છીએ. આ અમારો સંગીત પ્રોજેક્ટ છે. હેપ્પી વન યર એનિવર્સરી બેબી.’

પ્રિયંકા ચોપરાએ કહ્યું કે, ‘અમે આ અદભુત અનુભવ લગ્ન કરવા જઈ રહેલ કપલ સાથે શેર કરવા માગીએ છીએ. જો તમારી સગાઇ થઇ ગઈ છે અને તમને આવતા વર્ષમાં સમરમાં લગ્ન કરવાનાં હોય તો અમે તમારા સેલિબ્રેશનનો હિસ્સો બનવા માંગીએ છીએ અને તેને વધુ શાનદાર બનાવવામાં તમારી મદદ કરવા ઇચ્છીએ છીએ.’

READ ALSO

Related posts

VIDEO: આખરે આ વીડિયોમાં એવું તે શું છે કે લાખો લોકો જોઈ રહ્યા છે, તમે પણ જુઓ અને નક્કી કરો આ ભાઈનો પ્લાન શું છે !

Pravin Makwana

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પરનો પ્રતિબંધ 31 ઓક્ટોબર સુધી લંબાયો, DGCAએ બહાર પાડ્યો સર્કુલર

Mansi Patel

VIDEO: મહિલાના ઘરમાં નિકળ્યો બે મોઢાવાળો સાપ, અહીં આ વીડિયોમાં જુઓ દુર્લભ પ્રજાતિનો જીવ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!