GSTV
Home » News » પતિ નિક જોનાસની સાથે આ અંદાજમાં મસ્તી કરતી જોવા મળી દેસી ગર્લ

પતિ નિક જોનાસની સાથે આ અંદાજમાં મસ્તી કરતી જોવા મળી દેસી ગર્લ

પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ હાલમાં પોતાના મિત્રો અને પરિવારની સાથે મેમથ લેક્સ, કેલિફોર્નિયામાં મિની પિકનીકનો આનંદ માણી રહ્યાં છે.

View this post on Instagram

Winter diaries.. family.

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

પ્રિયંકા ચોપડા અને નિક જોનસ હાલમાં પોતાના મિત્રો અને પરિવારની સાથે મેમથ લેક્સ, કેલિફોર્નિયામાં મિની પિકનિકનો આનંદ માણી રહ્યાં છે.

View this post on Instagram

Winter diaries.. family.

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ બરફમાં મસ્તી કરતા જોવા મળી રહ્યાં છે. તેમણે પરિવારની સાથે પોતાનો સમય વિતાવ્યો.

View this post on Instagram

Winter diaries.. family.

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

પ્રિયંકા ચોપડા અને નિક જોનાસે પોતાના પરિવાર અને મિત્રોની સાથે એક ઉલ્લાસપૂર્ણ સમય વિતાવ્યો. આ જોડીની સાથે મધુ ચોપડા, જો જોનસ, સોફી ટર્નર, સંગીત નિર્દેશક ચેજ ફોસ્ટર, સ્ટાઈલિસ્ટ દિવ્યા જ્યોતિ અને અભિનેતા કૉર્ડ ઓવરસ્ટ્રીટ હતાં.

View this post on Instagram

Winter diaries.. family.

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

દેશી ગર્લે પોતાના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર તસ્વીરોની એક શ્રેણી શેર કરી, જેને તેમણે Winter diaries…family” એવુ કેપ્શન આપ્યું છે.

View this post on Instagram

Superbowl hang.. ❤️

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

પ્રિયંકા પોતાની માતા મધુ ચોપડા અને ભત્રીજી કૃષ્ણાની સાથે મસ્તીના અંદાજમાં જોવા મળી રહી છે.

View this post on Instagram

And then.. there was only him… 😍

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

આ લવબર્ડસ હંમેશા પોતાની તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર કરે છે.

READ ALSO

Related posts

લોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ

Bansari

અમદાવાદમાં વીએસ બાદ સિવિલ હોસ્પિટલનો છબરડો, કર્યું કઈક આવું…

Nilesh Jethva

ગુજરાતમાં કોંગ્રેસના હાથ આવશે સત્તા કે છવાયેલો રહેશે મોદીનો જાદુ?

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!