GSTV
Home » News » બેડ પર આવી હાલતમાં અન્ય પુરુષ સાથે જોવા મળી પ્રિયંકા, આ વ્યક્તિએ વીડિયો કરી દીધો વાયરલ

બેડ પર આવી હાલતમાં અન્ય પુરુષ સાથે જોવા મળી પ્રિયંકા, આ વ્યક્તિએ વીડિયો કરી દીધો વાયરલ

બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા અત્યારે તેની એપકમિંગ ફિલ્મ ઘ સ્કાઈ ઈઝ પિંકના પ્રમોશનમાં બિઝી છે. એવામાં દેશી ગર્લ દરેક સિટીમાં જઈને પોતાની ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહી છે. તાજેતરમાં જ પ્રિયંકા ફિલ્મ ધ સ્કાય ઈઝ પિંકનો નવો પ્રોમો વીડિયો લીક થઈ ગયો છે.

આ પ્રોમો વીડિયોમાં પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તર બેડરૂમમાં છે અને પોતાની લવ લાઈફને એક્ટિવેટ કરવાની કોશિશ કરી રહી છે. વીડિયોમાં તે બંનેની કેમેસ્ટ્રી અને મસ્તી જોવા લાયક બની છે. આ વીડિયોમાં પ્રિયંકા અને ફરહાન એક બેડ પર બોલ્ડ અંદાજમાં જોવા મળે છે.

ફરહાન રોમાન્સ કરવાની કોશિશ કરી રહ્યો છે અને પ્રિયંકા હસી રહી છે. પછી તે જણાવે છે કે ફરહાને ખોટો અંડરવિયર પહેરી લીધો છે. કેમ કે તે ફરાહનનો નથી પ્રિયંકાનો છે. તેના પછી મોગલીનું ફેમસ સોન્ગ જંગલ જંગલ બાત ચલી ગાવા લાગે છે. ફિલ્મના ટ્રેલર, પ્રોમો અને સોન્ગના ઘણાં પસંદ કરવામાં આવી રહ્યા છે. પ્રિયંકાને ત્રણ વર્ષ લાંબી રાહ જોયા બાદ સાથે બોલિવૂડની ફિલ્મોમાં પ્રિયંકાને કામ કરતી જોવા બધા ફેન્સ રાહ જોઈ રહ્યા છે.

શોનાસી બોસ દ્વારા નિર્દેશિત ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંકની કહાની રિયલ જિંદગીથી પ્રેરિત છે. ધ સ્કાઈ ઈઝ પિંક મોટિવેશનલ સ્પીકર આઈશા ચોધરીના માતા-પિતા આદિતી અને નિરેન પર આધારિત છે. આ કહાની દિલ્લીની છોકરીની છે, જે બધા માટે એક પ્રેરણા બનેલી છે. આ ફિલ્મમાં ઝાયરા વસીમ બાળકીનો રોલ કરી રહી છે.

Read Also

Related posts

અભિનેત્રી મોની રોય ગુલાબી રંગની સાડીમાં લાગી રહી છે એકદમ ખુબસુરત, સ્ટાઈલીશ લુકને કરો ટ્રાય

pratik shah

મલાઈકા, અર્જુન, કરિના, આલિયા સાથે અનેક સ્ટાર્સ જોવા મળ્યા કરણ જૌહરના ઘરે

Kaushik Bavishi

કલંકની અસફળતાનો અંદાજો આલિયા ભટ્ટને અગાઉથી હતો? કામમાં આવી રણબીરની સલાહ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!