GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

NRC બિલ મુદ્દે રાહુલ અને પ્રિયંકાએ કર્યા પ્રહાર, કોંગ્રેસ બંધારણ નષ્ટ કરવાના સરકારનાં એજન્ડા વિરૂદ્ધ લડત ચલાવશે

લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પસાર થવા અંગે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ બિલને બંધારણ પરનો હુમલો ગણાવ્યો છે. તેમજ તેનું સમર્થન કરવું ભારતની બુનિયાદને નષ્ટ કરવાનો પ્રયાસ ગણાશે તેવું ટ્વીટ કરી રાહુલ ગાંધી પોતાની પ્રતિક્રિયા આપી છે. તો કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સરકાર પર કટ્ટરતાનો આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસ સરકારના બંધારણને નષ્ટ કરવાના વ્યવસ્થિત એજન્ડા વિરૂદ્ધ લડત ચલાવશે.

પ્રિયંકાએ ટ્વીટ કરી કહ્યું કે ગત રાત્રે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પસાર થતાંની સાથે જ ભારત કટ્ટરતા તેમજ સંકુચિત વિચારવાળાથી ભારતના વાયદાની પુષ્ટી થઈ. અમારા પૂર્વજોએ આપણી સ્વતંત્રતા માટે બલિદાન આપ્યાં, તે સ્વતંત્રતામાં સમતાનો અધિકાર અને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર નિહિત છે. પ્રિયંકાએ વધુમાં કહ્યું કે આપણું બંધારણ, આપણી નાગરિકતા, એક મજબૂત તેમજ એકજૂથ ભારતના આપણાં સપના સાથે, આપણાં બધાની સાથે જોડાયેલાં છે.

READ ALSO

Related posts

ભુક્કા બોલાવતા કોરોનાને કાબૂમાં લેવાનો શોધાયો ઉપાય, સારું છે કે આ દેશને મળી છે સફળતા

Mansi Patel

લોકડાઉનમાં પ્રેમિકાને મળવા યુવકે એવી તરકીબ અપનાવી કે પોલીસ પણ ચોંકી ગઈ

Nilesh Jethva

3 દેશો ભારત સામે યુદ્ધની કરી રહ્યાં છે તૈયારી: સરહદ પર માહોલ બગડ્યો, મોદી નહીં જોખે નમતું

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!