અપ્સરા જેવી છે આ મહિલા ક્રિકેટર, જેવી-તેવી હિરોઈનો તો ટૂંકી પડે એના સોદર્ય આગળ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં એક એવી ક્રિકેટર રમી રહી છે જેના સૌંદર્યની ચારેકોર ચર્ચા થઈ રહી છે. આ ખેલાડી કોઈ મોડલ કે અભિનેત્રી નથી પણ એને ટક્કર આપે તેવી છે.

View this post on Instagram

Happy New Year Priya Punia Fans♥️♥️

A post shared by Priya Punia (@priyapunia9) on

નામ છે પ્રિયા પૂનિયા. મૂળ રાજસ્થાનની છે. પ્રિયા ઘણી ગ્લેમરસ ક્રિકેટર છે. ચુરુના જનાઉ ખારી ગામની પ્રિયાની ગત વર્ષે જ ભારતીય મહિલા ટી-20માં પસંદગી થઈ હતી. પ્રિયાના પિતા સુરેન્દ્ર પૂનિયા જયપુરમાં ભારતીય સર્વેક્ષણ વિભાગના હેડ ક્લાર્ક છે.

View this post on Instagram

♥️♥️♥️♥️

A post shared by Priya Punia (@priyapunia9) on

પ્રિયા પહેલા બેડમિન્ટન રમતી હતી. જોકે આ પછી તેણે 9 વર્ષની ઉંમરમાં સુરાણા એકેડમીમાં ક્રિકેટની શરુઆત કરી હતી. જયપુરમાં 6 મહિનાની ટ્રેનિંગ પછી પ્રિયાનો પરિવાર દિલ્હીમાં શિફ્ટ થયો હતો. ત્યાં પ્રિયા રાજકુમાર શર્માની એકેડમીમાં પ્રેક્ટિસ કરી હતી. પ્રિયા દિલ્હી તરફથી અંડર-19, અંડર-23 અને સીનિયર વર્ગની ક્રિકેટ રમી ચૂકી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter