VIDEO: ત્યારે તો ખાલી આંખ મારી હતી, હવે તો લીપ ટૂ લીપ કિસ કરીને મુંડાઓને ઘાયલ કર્યા

રાતોરાત ઇન્ટરનેટ સેન્સેશન બનનાર પ્રિયા પ્રકાશ વારિયર એકવાર ફરીથી ઘમાકો કરવા જઈ રહી છે. તેમની ફિલ્મ “ઉરુ ઉદાર લવ” વેલેન્ટાઇન્સ ડે (14 ફેબ્રુઆરી) ના દિવસે રિલિઝ થાય છે. આ મૂવીનો એક વિડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. તેમાં પ્રિયા પ્રકાશ તેના કો-સ્ટાર રોશન અબ્દુલ સાથે લીપ ટુ લીપ કિસ કરે છે. હવે આ સીન વધુ એક વખત ચર્ચામા આવ્યું છે.

આ જ ફિલ્મનાં એક વિંક સીનના લીધે પ્રિયા પ્રકાશ ઇન્ટરનેટ સેન્સેશન બની ગઈ હતી. ગયા વર્ષે પણ વેલેન્ટાઇન ડે પર આ મૂવીનું એક ગીત રિલિઝ થયું હતું. આ વિડિયો વાયરલ થયાં પછી પ્રિયા દેશ-વિદેશમાં ટોપ પર હતી. હવે જુઓ એક બીજો સીન એ જ મુવીનો…

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter