GSTV
Gujarat Government Advertisement

VIDEO: ચાલુ શૂટીંગે આ હિરોઈન ધડામ દઈને જમીન પર પટકાઈ, સ્ટાફમાં મચી ગઈ દોડધામ

પ્રિયા પ્રકાશ વારિયર હાલના દિવસો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. તે ખૂબ જલ્દી તેલુગૂ ઈંડસ્ટ્રીઝમાં ક્રેક સાથે ડેબ્યૂ કરવા જઈ રહી છે. જેમાં તે નિતીન સાથે નજરે પડશે. તેની ફિલ્મનું પ્રથમ સોંગ રિલીઝ થઈ ગયુ છે. જેમાં ફેન્સને તેનો અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. જો કે, પ્રિયાએ પોતાના ઈંસ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં ક્રેક ફિલ્મના ગીતનું શૂટીંગ થઈ રહ્યુ છે. આ ગીતમાં તે ભાગતી આવે છે અને નીતિનની પીઠ પર ટીંગાઈ જતી હોય છે જો કે, નીતિન તેને યોગ્ય રીતે પકડી શકતો નથી, અને પ્રિયા પ્રકાશ ધડામ દઈને જમીન પર પટકાઈ જાય છે.

Gujarat Government Advertisement

પ્રિયા પ્રકાશ વારિયરે આ વીડિયો પોતાના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરતા લખ્યુ છે કે, આ જીંદગી કઈ રીતે મને ધરાશાયી કરતી રહી છે. તેની એક ઝલક છે. અને હું વારંવાર ઉભી થાઉ છુ, તથા સંપૂર્ણ વિશ્વાસ સાથે આગળ વધતી રહુ છું. આમ આ રીતે પ્રિયાએ આ વીડિયોને પોતાની જીંદગી સાથે જોડી દીધો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કોરોનાકાળમાં આટલી વસ્તુનું કરો સેવન, વાયરસ નજીક પણ નહીં આવે, આજે લેવાનું કરી દો શરૂ

Pravin Makwana

લૌરા જેસોર્કા(Laura Jasorka), જે તેના બધા કપડાં ઉતારી અને પર્વત પર ચઢી ગઈ

Pravin Makwana

વડોદરા: રેમડિસીવીર ઈંજેક્શનના કાળાબજાર કરતા આયુર્વેદિક ડોક્ટરની થઈ ધરપકડ

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!