GSTV
Home » News » આવી રહી છે અત્યાર સુધીની સૌથી બોલ્ડ વેબસીરીઝ, એક્ટ્રેસનો હૉટ અંદાજ જોઇને થઇ જશો ‘બેકાબૂ’

આવી રહી છે અત્યાર સુધીની સૌથી બોલ્ડ વેબસીરીઝ, એક્ટ્રેસનો હૉટ અંદાજ જોઇને થઇ જશો ‘બેકાબૂ’

ફિલ્મ ‘જઝ્બા’થી બોલીવુડમાં ડેબ્યૂ કરનાર એક્ટ્રેસ પ્રિયા બેનર્જી આજકાલ વેબસીરીઝને લઇને ચર્ચામાં છે. પ્રિયા બેનર્જી પોતાના બોલ્ડ અંદાજ સાથે વેબસીરીઝ ‘બેકાબૂ’માં જોવા મળશે. તાજેતરમાં જ આ સરીઝનું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું છે. પ્રિયાએ પોતાનો અભ્યાસ કેનેડામાં પૂરો કર્યો છે. વર્ષ 2012માં તે કેનેડાથી મુંબઇ આવી અને અનુપમ ખેરની એક્ટિંગ સ્કૂલમાં અભ્યાસ કર્યો.

આ વેબસીરીઝ નવનીલ ચક્રવર્તીની બેસ્ટ સેલર ‘બ્લેક સૂટ યુ’ પર આધારિત છે.

પ્રિયા અગાઉ આલ્ટ બાલાજી સાથે ‘બારિશ’ સીરીઝમાં પણ કામ કરી ચુકી છે.

બારિશમાં તે શરમન જોશીની બહેનના કિરદારમાં નજરે આવી હતી.

પ્રિયા બેનર્જીએ પોતાના કરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મ ‘કિસ’ દ્વારા કરી હતી.

Read Also

Related posts

મિથુન ચકવર્તીના સંતાનો તેને મિથુન કહીને જ શા માટે બોલાવે છે ? જાણો રસપ્રદ વાત

Path Shah

દેશભરમાં ચર્ચામાં છવાયેલ પીએમ મોદીનો આ પોશાક છે ખાસ, જાણો કોણે બનાવ્યો અને કોણે ભેટમાં આપ્યો

NIsha Patel

કેદારનાથના પહાડો પર મોદી, આ છે તેમની ફિટનેસના 5 નિયમો

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!