GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

આ છે ભારતની સૌથી મોટી પોર્ન સ્ટાર, જે 35 વર્ષેની ઉંમરે જ બની ગઈ દાદી

25 ડિસેમ્બર 1977માં નવી દિલ્હી ખાતે જન્મેલી પ્રિયા અંજલી રાય પોર્ન ઈન્ડસ્ટ્રીની સૌથી મોટી એક્ટ્રેસ છે. 2 વર્ષની ઉંમરમાં તેને એક અમેરિકન કપલ દ્રારા દત્તક લેવામાં આવી હતી. માર્કેટિંગનો અભ્યાસ કરી ચૂકેલી પ્રિયા રાય પોર્ન ઈન્ડસ્ટ્રીની સૌથી સેક્સિએસ્ટ એક્ટ્રેસમાંથી એક ગણવામાં આવે છે.

એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં પ્રિયા ફેશન અને સ્વીમવેર મોડેલ તરીકે કામ કરતી હતી. 12 વર્ષની ઉંમરમાં જ તે સ્ટ્રીપર તરીકે કામ કરવા લાગી હતી. ત્યાંથી જ તેની પોર્નોગ્રાફી ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી થઈ હતી. 2007માં 29 વર્ષની ઉંમરે તેણે એડલ્ટ ઈન્ડસ્ટ્રીની પ્રથમ ફિલ્મ કરી હતી. જે પછી પ્રિયાની ફેન ફોલોઈંગ વધવા લાગી અને પોર્ન ઈન્ડસ્ટ્રીના સર્વોચ્ચ કહી શકાય તેવા એર્વોડ પણ તેણે જીત્યા.

અઢળક ફિલ્મો કર્યા બાદ વર્ષ 2013માં તેણે પોર્ન ઈન્ડસ્ટ્રીમાંથી નિવૃતિ જાહેર કરી દીધી. ક્રસ ઓફ ધ લેડી મમ્મી નામની ફિલ્મમાં પ્રિયા રાયે લીડ રોલ પણ પ્લે કરેલો હતો. જે તેની પહેલી હોલિવુડ ડેબ્યુ ફિલ્મ હતી. છ વર્ષની નિવૃતિ બાદ પ્રિયા રાયે માર્ચ 22 2018માં પોર્ન ઈન્ડસ્ટ્રીમાં કમબેક કરવાનું વિચાર્યું હતું.

અત્યારે 35 વર્ષની થઈ ચૂકેલી એક્ટ્રેસ પ્રિયા રાય બે બાળકોની માતા છે. જાણીને આશ્ચર્ય લાગશે પણ 35 વર્ષની ઉંમરે જ પ્રિયા દાદી પણ બની ચૂકી છે. જૂન 2013માં તેણે એક બિઝનેસમેન સાથે લગ્ન કર્યા હતા જે પોર્ન ઈન્ડસ્ટ્રી સાથે સંબંધ નહોતો ધરાવતો. કમબેકનું કહ્યા છતાં આજે પ્રિયા પોર્ન ઈન્ડસ્ટ્રીથી દૂર છે, કારણ કે પ્રિયાને બાદમાં કોઈ ફિલ્મ નથી મળી.

READ ALSO

Related posts

સોનાક્ષી સિંહાએ બૉડીશેમ પર નારાજગી વ્યક્ત કરી, ટ્રોલ્સે કહ્યું – તમારાથી કોઈ ફરક નથી પડતો

Mansi Patel

ભીગે હોઠ તેરે’ ગીત ગાતા પહેલા જ ગાયક ડરી ગયો, આ હતું સૌથી મોટું કારણ

Harshad Patel

ઉત્તર ગુજરાતને રવિવાર પડ્યો ભારે, એક જ દિવસમાં 34 લોકો આવ્યા કોરોના પોઝિટીવ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!