GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

તહેવારની સિઝનમાં પણ ટ્રાવેલ્સમાં મંદીનો માહોલ, માલિકોને કરોડોનું નુકશાન

જ્યારે પણ તહેવાર શરૂ થાય ત્યારે ખાનગી ટ્રાવેલ્સ વાળાઓની લોટરી લાગે તેવો માહોલ હોય છે. પરંતુ આ વખતે ખાનગી ટ્રાવેલ્સની હાલત કફોડી બની છે. કારણ કે ઓછા પેસેન્જર એક બસમાં લઇ જવાના અને તેમાં પણ ટ્રાવેલ્સ વાળાને કોઈ પણ પ્રકારનો નફો નહિ.

જો કે ખાનગી ટ્રાવેલ્સના માલિકોનું કહેવુ છે કે આ વખતે ખુબ જ ઓછો ધસારો છે. રોજે એક બસ પાછળ દસ હજારનું નુકશાન થાય છે. કોરોના પહેલા ૧૦૦૦ બસ અમદાવાદથી ઉપડતી હતી. જ્યારે હવે રોજની ૫૦ બસો ઉપાડવામાં આવે છે. કરોડોનું નુકશાન થતાં કેટલાક નાના ટ્રાવેલ્સ વાળાએ તો પોતાનો વેપાર જ બંધ કરી દીધો છે.

READ ALSO

Related posts

શહેરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા, વ્યંઢળ સાથે મિત્રતા કેળવી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરી લાખોની ચલાવી લૂંટ

pratik shah

રાજસ્થાનમાં રાજકિય ખેલ : ગેહલોત વિરુદ્ધ પાયલોટની નવી ચાલ, માંગ્યો રાહુલ ગાંધી પાસે મળવાનો સમય

Karan

કરોડો બેન્ક ગ્રાહકોને RBIની નવી ભેટ, લોન સેટલમેન્ટ માટે આવી આ ખાસ સ્કીમ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!