GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

પ્રાઈવેટ ટ્રેનમાં મુસાફરી કરવી છે તો ખિસ્સુ કરવું પડશે ખાલી, રેલવે નહીં પરંતુ આ લોકો નક્કી કરશે ભાડુ

પ્રાઈવેટ ટ્રેન

થોડા દિવસો પહેલા સરકારે રેલવેમાં ખાનગી ભાગીદારીનું એલાન કર્યું હતું. એવામાં સૌથી મોટો સવાલ એ છે કે પ્રાઈવેટ કંપનીઓ જે ટ્રેન ચલાવશે, તેનું ભાડુ કોણ નક્કી કરશે. અત્યાર સુધી મળેલી જાણકારી અનુસાર રેલવે પ્રાઈવેટ કંપનીઓને ભાડુ નક્કી કરવાનો અધિકાર આપી શકે છે. ભારતીય રેલેએ પબ્લિક પ્રાઈવેટ કંપનીઓને ભાડુ નક્કી કરવાનો અધિકાર આપી શકે છે. ભારતીય રેલવેએ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ મોડેલ દ્વારા 100 રૂટ્સ પર 151 ટ્રેન ચલાવવાને મંજૂરી આપી છે.

સૂત્રો અનુસાર આ કંપનીઓની તરફથી ચલાવવામાં આવતી ટ્રેનની બુકિંગ રેલવે પેસેન્જર રિજર્વેશન સિસ્ટમ દ્વારા થશે. નેશનલ ટ્રન્સપોર્ટરની તરફથી જાહેર Project Information Memorandum Document (PIM) અનુસાર એક એવું સિસ્ટમ તૈયાર કરવામાં આવશે જેમાં ટિકિટ બુકિંગ દ્વારા થતી આવકને એસ્ક્રો એકાઉન્ટમાં રાખવામાં આવશે. PIMનો હેતુ બોલી લગાવનાર કંપનીઓના પેસેન્જર ટ્રેન ઓપરેશન્સના પ્રસ્તાવનો વિસ્તૃત આઈડિયા આપવો છે.

60 મિનિટ સુધી કોઈ બીજી ટ્રેન નહીં

રેલવેમાં આવનાર નવી કંપનીઓને અમુક ફાયદા આપવામાં આવશે. PIMના અનુસાર, પ્રાઈવેટ કંપનીઓની ટ્રેન ખુલવાના 60 મિનિટ બાદ સુધી કોઈ પણ ટ્રેન એ ડેસ્ટિનેશન  પર નહીં જાય. જોકે આ શરત ત્યાં સુધી લાગુ નહીં થાય જ્યારે શરૂઆતના ત્રણ મહિનામાં આ ટ્રેનની ઓક્યુપેન્સી 80 ટકાથી વધુ હશે.

પ્રાઈવેટ ટ્રેન

મેક ઈન ઈન્ડિયા હેઠળ ભારતમાં જ બનાવવામાં આવશે પ્રાઈવેટ ટ્રેનોને

પ્રાઈવેટ કંપનીઓની 151 ટ્રેન સૌથી બીઝી રૂટ પર ચાલશે, જ્યાં પેસેન્જર વધુ છે. પ્રોજેક્ટ માટે કંસેશન પીરિયડ 35 વર્ષનો રહેશે. આ સમયે પ્રાઈવેટ કંપનીઓ રેલવેને ફિક્સ્ડ haulage ચાર્જ આપશે. પ્રાઈવેટ કંપની કમાણીનો ભાગ શેર કરશે. રેલવેનો ભાગ નિલામીની પ્રક્રિયા હેઠળ નક્કી કરવામાં આવશે. દરેક ટ્રેનમાં ઓછામાં ઓછા 16 કોચ રહેશે. રેલવેએ એવું પણ કહ્યું છે કે ટ્રેનોના મોટાભાગના પાર્ટ્સ મેક ઈન ઈન્ડિયા હેઠળ ભારતમાં જ બનાવવામાં આવશે.

Read Also

Related posts

મોદી-ભાગવતથી હિંદુવાદી સંગઠનો નારાજ પણ જાહેરમાં બોલવાની હિંમત નથી, મોદીના કારણે શક્ય બન્યું એવું ચિત્ર ઉભું કરાયું

pratik shah

યુવરાજનો ખુલાસો, ધોનીએ પહેલેથી જ વાસ્તવિકતા જણાવી હતી કે વર્લ્ડ કપમાં તક નહીં મળે

Mansi Patel

અગ્નિકાંડને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે દુઃખદ ગણાવી, સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસની માંગ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!