GSTV

મોદી સરકાર ઉચ્ચ હોદાના વિશેષજ્ઞો માટે પ્લાન ઘડ્યો, પ્રાઈવેટ સેક્ટરના નિષ્ણાતોને પણ મળશે નવી સરકારમાં તક

Last Updated on June 14, 2019 by

મોદી સરકાર ઉચ્ચ હોદાના વિશેષજ્ઞો માટે પ્લાન ઘડી રહી છે. સરકારે નવા પ્લાન અંતર્ગત હવે આઇએએસ વોબી ક્ષેત્રમાં પ્રાઇવેટ સેક્ટરના વિશેષજ્ઞો પણ માદી ગવર્મેન્ટમાં કામ કરી શકશે. આ વિશેષજ્ઞોને પણ સરખા પગાર ભથ્થા,પદ તથા લાભ આપવામાં આવશે જે સરકારી ઓફિસરોને આપવામાં આવે છે.

આ માટે પ્રાઇવેટ સેક્ટેરના વિશેષજ્ઞોને ૩ વર્ષના કોન્ટ્રાક બેસ પર રાખવામાં આવશે. અને તેમના કામના આધારે આ કોન્ટ્રાક્ટ ૫ વર્ષ સુધી લંબાવામાં આવશે. તેમની નીયુક્તી સલાહકારના રૂપમાં થશે. હાલ કર્મચારી મંત્રાલય આ માટે મુસદો તૈયાર કરી રહી છે. સંઘ લોક સેવા આયોગ જલ્દી આ બાબત પર જાહેરાત બહાર પાડશે.

આ પહેલા નવ વ્યક્તિઓને સંયુક્ત સચીવના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા.સંયુક્ત સચીવ પર માટે ભાગે આઇએસ,આઇપીએસ જેવા લોકને નિયુક્ત કરવામાં આવે છે.

Read Also

Related posts

ફાયદાનો સોદો/ FD કરતાં વધુ રિટર્ન આપે છે LICની આ પોલીસી, એકવાર રૂપિયા જમા કરીને મેચ્યોરિટી પર મેળવો 27 લાખ

Bansari

કામની વાત/ મુશ્કેલીના સમયમાં PPF એકાઉન્ટ પર આ રીતે લઇ શકો છો લોન, વ્યાજ પણ છે ઓછુ

Bansari

શેરબજારમાં આગઝરતી તેજી: નિફ્ટી 16 હજારના આંકડા સાથે ઐતિહાસિક સ્તરને પાર, જાણો આ તેજીના મુખ્ય કારણો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!