GSTV

આરોગ્ય વિભાગે ખાનગી દવાખાનું સીલ કરતા બોગસ ડોક્ટરોમાં ફફડાટ

Last Updated on February 7, 2020 by

બનાસકાંઠાના દિયોદરના ચીભડા ગામે ખાનગી દવાખાનું સીલ કરાયું છે. આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરાતા બોગસ ડોક્ટરોમાં ફફડાટ ફેલાયો છે. ડિગ્રી વગરનો ડોક્ટર ઘણા સમયથી દવાખાનું ચલાવતો હતો. આરોગ્ય વિભાગની કાર્યવાહીને લઇ ડોકટર દવાખાનું બંધ કરી ફરાર થયો હતો. આરોગ્ય વિભાગે દવાખાનું સીલ કરી નોટિસ લગાવી હતી.

READ ALSO

Related posts

અત્યાધુનિક ટેકનોલોજી: ગુજરાતની 13 લાખ હેક્ટર ખારી જમીનમાં વિવિધ પાક લઇ શકાય તેવી ફોર્મ્યુલાની શોધ

pratik shah

જૂના LPG સિલિન્ડરના દિવસો ગયા! ઘરે લઇ આવો આ નવો કંપોઝિટ ગેસ સિલિન્ડર, જાણો તેના ફાયદા અને કિંમત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!