GSTV

લોકોના જીવ સાથે ખેલ ખેલી રહ્યા છે ખાનગી ટ્રાવેલર્સવાળા, કોરોનાકાળમાં ઘેટાબકરાની માફક કરાવે છે મુસાફરી

રાજકોટ અને સુરતમાં કોરોના સંક્રમણનું સંકટ ઘેરૂ છે, તેમ છતાં અનેક લોકો બેદરકારી રીતે વર્તતા હોય છે. લક્ઝરી બસમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે મુસાફરોને બેસાડવાની ગાઈડલાઈન હોવા છતાં અનેક ટ્રાવેલર્સ તેનું ઉલ્લંઘન કરતા હોય છે.

એક બસમાં ઘેટાબકરાની જેમ મુસાફરી કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયમાં વાયરલ થઈ થયો છે અને તેમાં આ રાજકોટની વોલ્વો બસ હોવાનું અને સુરત જઈ રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

READ ALSO

Related posts

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva

OSD વિનોદ રાવ પહોંચ્યા વડોદરા, કોરોનાં વોરિયર્સ તરીકે ફરજ અદા કરનાર સ્મશાનના વોલીએન્ટરસ, કર્મચારીઓને આપ્યા અભિનંદન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!