GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

લોકસભા ચૂંટણી પહેલા પોલીસ બેડામાં 74 અધિકારીની એકસાથે બદલી

લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે તે પહેલા ગુજરાત પોલીસ વિભાગમાં ધરખમ ફેરફાર થઈ રહ્યાં છે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ 74 જેટલા પોલીસ ઈન્સ્પેક્ટરની સામૂહિક બદલી કરી છે.

જેમાં સૌથી વધુ ગાંધીનગરના 17 અને અમદાવાદના 15 પોલીસ ઈન્સ્પેક્ટરોની અન્ય જિલ્લા બદલી કરાઈ છે. આ બદલી તાત્કાલીક અસરથી કરવામાં આવી છે. બદલી પામેલા પોલીસ અધિકારીઓને તાત્કાલીક છૂટા થઈને કોઈપણ જાતની રજા ભોગવ્યા સિવાય નવા નિમણૂકના સ્થળે હાજર થવા સૂચના આપવામાં આવી છે.

જોવામાં આવે તો 2019ની ચૂંટણીને હવે 100 દિવસ પણ બાકી રહ્યા નથી. ત્યારે ગુજરાતમાં મોટા પ્રમાણમાં પોલીસ અને વહીવટી અધિકારીઓની બદલી થઈ રહી છે. મહત્વનું છે કે અગાઉ IPS અને IASની બદલી કરી દેવાઈ છે. તો હવે પોલીસ બેડામાં પણ બદલીનો દોર શરૂ કરી દેવાયો છે. ત્યારે આટલા મોટા પ્રમાણમાં ફેરફારના કારણો તો સરકાર જ જાણી શકે. જો કે આચાર સંહિતાના અમલ પહેલા સરકાર આ તમામ ગોઠવણી પુરી કરી રહી છે.

Related posts

રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકની ચૂંટણી જાહેર, ૭ જુલાઇથી ફોર્મ ભરવા પ્રક્રિયા થશે શરૂ

pratik shah

ભારતીય રેલવેએ રચ્યો ઇતિહાસ: 100 ટકા ટ્રેનો નિયમિત અને નિશ્વિત સમયે ઉપડી, આ એક જ ટ્રેન થઇ લેટ

Bansari

પ્રેમને કોઈ સીમાડા નડતા નથી: ચાઈના સાથે વિરોધ ખરો પણ અહીં પ્રેમ લગ્ન કરનારા યુવતી સાથે હરખથી રહે છે જમાઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!