GSTV
Home » News » આઠ વર્ષની બાળકી સાથે અડપલા કરનાર પ્રિન્સિપાલને પોકસો હેઠળ સજા ફટકારવામાં આવતા શિક્ષણ જગતમાં ફફડાટ

આઠ વર્ષની બાળકી સાથે અડપલા કરનાર પ્રિન્સિપાલને પોકસો હેઠળ સજા ફટકારવામાં આવતા શિક્ષણ જગતમાં ફફડાટ

જામનગરમાં પોકસો કેસમાં એક પ્રિન્સિપાલને સજાનો હુકમ કરાયો છે. એક ખાનગી શાળાના પ્રિન્સિપાલ આરોપીએ આઠ વર્ષની માસુમ બાળા સાથે શારિરીક અડપલા કર્યા હતા. આરોપી પ્રિન્સિપાલ ડેનિયલ ગવઇને 2014ની ઘટના બદલ છ વરસની સજા ફરમાવવામાં આવી છે. પ્રિન્સિપાલને સજાના હુકમથી શિક્ષણ જગતમાં સોપો પડી ગયો છે. વિકૃત માનસીકતા ધરાવતા પ્રિન્સિપાલને સજા મળતા બીજા અનેક લંપટ શિક્ષકો માટે આ આંખ ઉઘાડનારો કિસ્સો છે. રાજ્યમાં આવા લંપટ શિક્ષકો દ્વારા અનેક વખત વિદ્યાર્થિનીઓ સાથે અડપલા કરવાના બનાવો સામે આવી ચુક્યા છે.

READ ALSO

Related posts

દિવાળીમાં બધાથી હટકે લાગવું છે? જાણો કેવી કુર્તીની ફેશન છે ઇન ટ્રેન્ડ

Bansari

એક્ટિંગ શીખવવાના બહાને ગમે ત્યાં સ્પર્શ કરતો…આ એક્ટ્રેસ સાથે ન થવાનું થયું

Bansari

દિવાળીમાં લોકોની નજર તમારા પરથી નહી હટે, ટ્રાય કરો આ હિરોઇન્સનો સાડી લુક

Bansari
Do NOT follow this link or you will be banned from the site!