GSTV

મોદી : એલપીજી ગેસ કનેક્શન માટે કોઇ વચેટિયા લાંચ માગે તો તુરંત પત્ર લખજો

Last Updated on July 30, 2019 by Alap Ramani

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નમો એપ્લિકેશન દ્વારા ઉજ્જવલ્લા યોજનાના લાભાર્થિઓને સંબોધિત કરતા જણાવ્યુ કે, 2014 સુધીમાં દેશમાં 13 કરોડ પરિવાર પાસે એલપીજી કનેક્શન હતું. આજે સરકારના ચાર વર્ષમાં 10 કરોડ જેટલા નવા ગેસ કનેક્શન લોકોને આપવામાં આવ્યા છે. જે કામ 60 વર્ષમાં કરવામાં આવ્યું એ કામ સરકારે માત્ર ચાર વર્ષમાં કરીને બતાવ્યું છે. તેમણે કહ્યું કે, ઉજ્જવલા યોજનાના કારણે દેશમાં ગ્રામીણ અને ગરીબ મહિલાઓના જીવનમાં પરિવર્તન આવ્યું છે. આ ઉપરાતં પીએમ મોદીએ કહ્યું કે, એલપીજી ગેસ કનેક્શન માટે કોઈ વચેટિયા લાંચ માગે તો તુંરત પત્ર લખજો.

Related posts

Monsoon / આ વર્ષે ગુજરાતમાં ચોમાસું મોડું વિદાય લે તેવાં એંધાણ, હજુ પણ રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી

Dhruv Brahmbhatt

ખુશખબર! ભારતમાં આવશે ઉડતી કાર, એક સાથે આટલા લોકો આકાશમાં ઉડશે, સરકારે શેર કરી તસવીરો

Bansari

કામનું/ SBI, HDFC કે પછી PNB? જાણો કઈ બેન્ક આપી રહી છે FD પર સૌથી વધુ વ્યાજ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!