GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિસાની મુલાકાતે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિસાની મુલાકાતે પહોંચ્યા છે. પીએમ મોદી ઓડિસામાં તલચર ફર્ટિલાઈઝપ પ્લાન્ટ અને ઝારસુદુડામાં સ્થાનિક એરપોર્ટનો શુભારંભ કરાવશે.પીએમ મોદી ઓડિસા બાદ છત્તિસગઢમાં પણ પરિયોજનનનો શુભારંભ કરાવશે. બપોર બાદ પીએમ મોદી છત્તિસગઢના જાંજગીર ચાંપા જિલ્લાની મુલાકાત લેશે. પીએમ મોદી અહીં રાષ્ટ્રીય માર્ગ અને પેંડ્રા-અનૂપપુર રેલ લાઈનનો શિલાન્યા કરશે. પીએમ મોદી અહીં જનસભાને પણ સંબોધિત કરશે.  પીએમ મોદી સાડા ત્રણ વર્ષમાં છઠ્ઠી વખત છત્તીસગઢની મુલાકાતે પહોંચવાના છે.

 

Related posts

વિકાસ દુબે એન્કાઉન્ટર કેસની તપાસ માટે SITની રચના, 31 જુલાઈ સુધીમાં સરકારને સોંપશે રિપોર્ટ

Mansi Patel

ટોસિલિઝુમેબ ઈન્જેકશન કૌભાંડ મામલે બે કેમિસ્ટ સહિત સાત લોકો સામે પોલીસ ફરિયાદ

Nilesh Jethva

જર્મનીની આ ક્લબનુ મોટુ પગલુ, સ્ટેડિયમને ભરવા માટે હજારો લોકોનો મફત કરશે કોરોના ટેસ્ટ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!