GSTV
Home » News » પીએમ મોદીનું Tweet : રાજસ્થાન અને તેલંગાણાવાસીઓને કરી આ ભાવુક અપીલ

પીએમ મોદીનું Tweet : રાજસ્થાન અને તેલંગાણાવાસીઓને કરી આ ભાવુક અપીલ

રાજસ્થાન અને તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થયુ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને રાજસ્થાન અને તેલંગાણાના મતદાતાઓને વધુ મતદાન કરવાનો આગ્રહ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યુ કે,રાજસ્થાનમાં આજે મતદાનનો દિવસ છે. રાજ્યના તમામ મતદાતાઓને મારો આગ્રહ છે કે, તેઓ પુરા ઉત્સાહ સાથે લોકતંત્રના મહાપર્વમાં જરૂરથી ભાગ લેશે અને મોટી સંખ્યામાં મતદાન કરશે.

તો અન્ય કેન્દ્રીય અને રાજકીય નેતાઓએ પણ ટ્વિટ કરી મતદાતાઓને વધુ મતદાન કરવાનો આગ્રહ કર્યો

Related posts

સાઉથની સિનેમાને અવગણવા પર ચિરંજીવીની વહુ નારાઝ, પીએમ મોદી પર ઉઠાવ્યા સવાલ

Kaushik Bavishi

તંગધારમાં ઘુસણખોરી કરી રહી હતી પાકિસ્તાન સેના, અને નાશ કર્યા 3 ટેરર કેમ્પ: સેના પ્રમુખ

Mansi Patel

ભગવાન કલ્કિ હોવાનો દાવો કરનારા વ્યક્તિ પાસેથી ITએ 500 કરોડ ખંખેર્યા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!