GSTV
Home » News » વડાપ્રધાન મોદીએ દેશની ખ્યાતનામ વ્યકિતઓને લોકોને મતદાન કરવા માટે પ્રેરણા આપવા જણાવ્યું

વડાપ્રધાન મોદીએ દેશની ખ્યાતનામ વ્યકિતઓને લોકોને મતદાન કરવા માટે પ્રેરણા આપવા જણાવ્યું

main bhi chowkidar

મતદાનને દેશના નાગરિકની ફરજ ગણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશની ખ્યાતનામ વ્યકિતઓને લોકોને મતદાન કરવા માટે પ્રેરણા આપવા જણાવ્યું હતું. 

૧૧ એપ્રિલથી શરૃ થતી ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે વડાપ્રધાન મોદીએ પ્રણવ મુખર્જી, રાહુલ ગાંધી, મમતા બેનર્જી, રતન ટાટા અને પી વી સિંધુ સહિતની ખ્યાતનામ વ્યકિતઓને મતદાન માટે લોકોને પ્રેરણા આપવાની અપીલ કરી છે. 

ટ્વિટર પર વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું હતું કે મતદાન કરીને વ્યકિત દેશના મુખ્યપ્રવાહ સાથે જોડાઇ જવા જોઇએ. તેમણે ટ્વિટર પર મતદાર તરીકે રજિસ્ટ્રેશન કરાવવા માટેની લિન્ક પણ શેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગયા વર્ષે થયેલી વિધાનસભા ચૂંટણીઓમાં મતદાનની ટકાવારી ઉંચી જોવા મળી હતી. લોકસભાની ચૂંટણીમાં પણ આવું જ વલણ જળવાઇ રહે તેવી મારી ઇચ્છા છે.

Related posts

કાંકરિયાની ડિસ્કવરી રાઈડનો FSLનો રિપોર્ટ ચોંકાવનારો, દુર્ઘટના આ કારણે જ ઘટી

Riyaz Parmar

કૂલભૂષણ જાધવ : આવતીકાલે ICJ સંભળાવશે ચૂકાદો, પાકિસ્તાને ફટકારી છે મોતની સજા

Nilesh Jethva

છત્તીસગઢ અને આંધ્ર પ્રદેશમાં નવા રાજ્યપાલ નિમાયા, લોકસભાની ચૂંટણી બાદ સરકાર એક્શનમોડમાં

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!