દેશભરમાં 74માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પીએમ નરેન્દ્ર મોદી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા રાજઘાટ પહોંચ્યા હતા. જ્યાં તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પીએમ મોદી રંગીન સાફા અને ગમ્છાના માસ્ક સાથે રાજઘાટ પહોંચ્યા હતા.
લાલ કિલ્લા પર રક્ષા મંત્રીએ કર્યું સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ લાલ કિલ્લાની પ્રાંચી પર પહોંચ્યા. જ્યાં તેમનું સ્વાગત સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યુ હતુ. દિલ્હીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીના કારણે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. તો કોરોનાની મહામારીના કારણે સ્વતંત્રતા પર્વની ઉજવણી સિમિત મહેમાનો સાથે કરવામાં આવી રહી છે.
MUST READ:
- માતા-પિતા પર ત્રાસ ગુજારનાર સંતાનો થશે ઘર અને સંપત્તિમાંથી બહાર, કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો
- સાવચેત/ વધુ કે ઓછુ, દરેક રીતે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે દારૂ- સંશોધનમાં થયો ખુલાસો
- સુરતના પશુપાલકો માટે આનંદના સમાચાર, સુમુલ ડેરીએ દૂધમાં પ્રતિ કિલો ફેટ પર 10 રૂપિયાનો વધારો કર્યો
- મોટા સમાચાર/ કાબુલની મસ્જિદ અને મિનિ બસોમાં ચાર વિસ્ફોટ : 16થી વધુના મોત, અનેક ઘાયલ
- Stress Release Tips/ ટેન્શન અને ડિપ્રેશનથી વધી રહી છે મુશ્કેલીઓ, તો અપનાવો આ ઉપાયો તરત જ અનુભવશો રાહત!