GSTV
Home » News » G-7માં મોદીની ક્રિકેટ ડિપ્લોમેસી, એશેજમાં જીત બદલ બ્રિટનના વડાપ્રધાનને આપી શુભેચ્છા

G-7માં મોદીની ક્રિકેટ ડિપ્લોમેસી, એશેજમાં જીત બદલ બ્રિટનના વડાપ્રધાનને આપી શુભેચ્છા

પીએમ મોદી જી-7 સમિટમાં ભાગ લેવા ફ્રાંસ ગયા છે. ફ્રાંસના બિઆરિત્જ શહેરમાં પીએ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. બિઆસિત્જ શહેરમાં આયોજીત જી-7 સમિટમાં પીએમ મોદીએ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન સાથે મુલાકાત કરી.

એશેજમાં જીત માટે શુભેચ્છા આપી

પીએમ મોદીએ બોરિસ જોન્સનને બ્રિટનના વડાપ્રધાનને એશેજમાં જીત માટે શુભેચ્છા આપી. બંને દેશના વડા વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા પર ચર્ચા થઈ. આ ઉપરાંત વેપાર, રોકાણ, સંરક્ષણ અને શિક્ષણ ક્ષેત્રમાં મળીને કામ કરવા પર ચર્ચા થઈ.

UNના મહાસચિવને મળ્યા પીએમ મોદી

ફ્રાંસમાં ચાલી રહેલા G-7 શિખર સમ્મેલનમાં પીએમ મોદી સયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એંટોનિયો ગુટેરેસેને મળ્યા. પ્રાપ્ત માહિતી અનુસાર બન્ને નેતા વચ્ચે પર્યાવરણ, આતંકવાદ, વૈશ્વિક પરિદ્રશ્ય વધારે ચર્ચા થઈ.

READ ALSO

Related posts

સુરતમાં રાજનાથ સિંહની હુંકાર: કહ્યું- પાકિસ્તાન આતંકવાદ બંધ કરે નહિંતર થઇ જશે ટુકડે-ટુકડા

Riyaz Parmar

ભારતીય પ્રવાસીઓને આકર્ષવા સ્વિત્ઝરલેન્ડ ટુરિઝમે કર્યું આ ખાસ આયોજન

Nilesh Jethva

15 નવેમ્બર સુધીમાં રામ મંદિર મુદ્દે ‘સુપ્રિમ’ નિર્ણય આવશે: BJPનાં આ નેતાએ ભવિષ્યવાણી કરી શું?

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!