GSTV

હવે દિલ્હીના પ્રદૂષણમાં થશે ઘટાડો, જાણો પ્રધાનમંત્રીએ જેનું ઉદ્ધાટન કર્યું તેની શું છે ખાસિયત ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુગ્રામમાં કુંડલી-મનેસર-પલવસ એક્સપ્રેસ-વેનું ઉદ્ધાટ કર્યુ છે. એક્સપ્રેસ-વેનુ ઉદ્ધાટન કર્યા બાદ પીએમ મોદીએ ગુરૂગ્રામમાં જનસભાને પણ સંબોધિત કરી હતી. પીએમ મોદીએ કહ્યુ હતુ કે, જે કામ કોમનવેલ્થ ગેમ્સ દરમ્યાન થવાનું હતું એ કામ હવે પુરૂ થયુ છે.

2009માં એક્સપ્રેસ-વે કંપનીએ કન્ટ્રક્શનનું કામ રોક્યુ હતું. પરંતુ 2016માં એક્સપ્રેસ વેનું કામ ફરિવાર શરૂ કરવામાં આવ્યુ હતુ. પીએમ મોદીએ વધુમાં કહ્યુ કે, એકસપ્રેસ-વેના કારણે દિલ્હી બહારથી આવતા વાહનોને રાહત મળશે અને રાજધાની દિલ્હીમાં પ્રદૂષણના સ્તરમાં ઘટાડો થશે. આ ઉપરાંત પીએમ મોદીએ વિશ્વકર્મા સ્કિલ યુનિવર્સિટી, વલ્લભગઢ-મુજેસર મેટ્રો ટ્રેનની શરૂઆ કરાવી હતી.

READ ALSO

Related posts

વિશ્વભરમાં મોદી મોદી : અમેરિકા બાદ આ દેશે પણ મોદીની કામગીરી અને મદદના દિલ ખોલીને કર્યા વખાણ

Mayur

ભારતમાં જ્યાં સૌથી પહેલો કોરોનાનો કેસ નોંધાયો, તે રાજ્યએ આ રીતે મેળવી લીધો કાબૂ

Pravin Makwana

કોરોનાની કંપારી વચ્ચે એપ્રિલમાં ત્રાટકશે બમ ચક્રવાત, આ વિસ્તારને કરશે સૌથી વધારે અસર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!