GSTV

આજે વડાપ્રધાન મોદી સિક્કિમના પાક્યોંગ એરપોર્ટનું કરશે ઉદ્ધાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિક્કિમના પાક્યોંગ એરપોર્ટનું આજે ઉદ્ધાટન કરશે છે. આ એરપોર્ટ 4 હજાર 500 ફૂટની ઉચાઈએ આવેલુ છે. જેનુ નિર્માણ થતા આશરે નવ વર્ષ જેટલો સમય લાગ્યો છે. પાક્યોંગ એરપોર્ટ પર આગામી 8મી ઓક્ટોબરના રોજ સ્પાઈસ જેટની વિમાન સેવા શરૂ થવાની છે. જ્યારે 2019ના જાન્યુઆરી માસથી પાક્યોંગથી ભુટાન માટે આતંરરાષ્ટ્રીય વિમાન સેવા શરૂ  થશે. સ્થાનિક લોકોનું રહેવુ છે કે, એરપોર્ટ શરૂ થતા સિક્કિમમાં પ્રવાસીઓની સંખ્યા વધશે જેથી સિક્કિમના અર્થતંત્રને મજબૂતી મળશે. પાક્યોંગ એરપોર્ટ સિક્કિમની રાજધાની ગંગટોક પાસે આવેલુ છે.

Prime Minister, Narendra Modi, inaugurate, Pakyong Airport, Sikkim, first-ever airport,  airport,

Related posts

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi

‘Corona બિમારી નહીં અલ્લાહનો શ્રાપ છે’ આમ કહીં વ્યક્તિએ ચલણી નોટો પર થુકીને નાક લુછ્યુ

Arohi

તમારા જરૂરી કામ પતાવી લેજો, એપ્રિલના આ 14 દિવસોમાં બેન્ક રહેશે બંધ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!