GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ માટે અાવી ખુશખબર : 15મી ઑગસ્ટે મોદી કરશે જાહેર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી પગાર વધારો અને રિટાયર મેન્ટની વયમર્યાદા વધારવાની જાહેરાત કરી શકે છે. આવતી 15 ઑગસ્ટે 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓને પગાર વધવાની ખુશખબર મળી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓ ઘણા લાંબા સમયથી આયોગની ભલામણના અનુસંધાને બેઝિક સેલરીમાં પગાર વધારાની રાહ જોઈ રહ્યા છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી જાહેરાત કરી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓને પગાર વધારો અને ઉંમર 60 વર્ષથી વધારીને 62 વર્ષ થઈ શકે છે. પરંતુ હાલમાં જ નાણા પ્રધાન પી.રાધાકૃષ્ણને કહ્યું હતુ કે કેન્દ્રીય કર્મચારીઓની સાતમા પગાર પંચની ભલામણથી વધુ પગાર વધારા કોઈ યોજના છે નહીં. કર્મચારીની માંગ છે કે તેમની સેલરી 26,000 કરી દેવામા આવે જ્યારે આયોગે માત્ર 18,000 સુધી બેઝિક પે આપવાની ભલામણ કરેલી છે.

Related posts

આ દુનિયામાં કંઈ પણ અશક્ય નથી, અહીંના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યુ મનુષ્યની ઉંમર વધારવાનો રસ્તો

Pravin Makwana

જ્યોતિરાદિત્ય સિંધીયા સાથે સચીન પાયલોટની મુલાકાત બાદ રાજકીય ગરમાવો, શું રાજસ્થાનમાં પણ થશે MP વાળી ?

Mansi Patel

દુનિયાની પ્રથમ કોરોના વેક્સીનનું યૂનિવર્સિટીમાં ટ્રાયલ પૂર્ણ, દેશમાં 12 સ્થળોએ ટ્રાયલ માટે અપાઈ મંજૂરી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!