GSTV
Home » News » ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોં સાથે પીએમ મોદીની મુલાકાત, આતંકવાદ પર થશે વાત

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોં સાથે પીએમ મોદીની મુલાકાત, આતંકવાદ પર થશે વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાંસ પહોંચ્યા છે. પીએમ મોદી 26 ઓગસ્ટ સુધી ફ્રાંસ, યુએઈ અને બહરીનની યાત્રા પર છે. તેમણે રાષ્ટ્રપતિ મૈક્રોં સાથે મુલાકાત કરી. પીએમ મોદીએ ભારતથી રવાના થતાં પહેલા કહ્યું તું કે તેમની આ યાત્રાથી ભારતના સદાબહાર મિત્રોનો સાથ અને સંબંધ વધુ મજબૂત બશે અને સહયોગના નવા ક્ષેત્રો અંગે ચર્ચા થશે.

મૈક્રોના નિમંત્રણ પર પીએમ મોદી બિયારેટ્સ શહેરમાં 25-26 ઓગસ્ટે આયોજીત 45મી જી-7 સમિટમાં ભાગ લેશે. જી-7માં પીએમ મોદી પર્યાવરણ, જળવાયુ, સમુદ્ર અને ડિઝિટલ ટ્રાન્સફોર્મેશન સત્રોમાં ભાગ લેશે. તેમણે કહ્યું હતું કે ભારત અને ફ્રાંસ વચ્ચે ઘનિષ્ઠ દ્વિપક્ષીય સહયોગ છે અને આગળ પણ બંને દેશો અને દુનિયામાં શાંતિ અને સમૃદ્ધિ માટેના ઉદ્દેશ્યથી આ સંબંધને બળ મળશે.

પીએમ મોદી ભારતીય લોકોને મળશે અને 1950 અને 1960મા એર ઈન્ડિયા દુર્ધટનામાં માર્યા ગયોલા લોકોની યાદમાં મેમોરિયલ પણ સમર્પિત કરશે. પોતાની આ યાત્રાથી ભારતના ત્રણ દેશોની સાથે સંબંધો મજબુત કરશે. હાથમાં ત્રીરંગો લઈને લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અભિવાદન કર્યું હતુ.

READ ALSO

Related posts

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાને સૈન્ય દ્વારા ચલાવાતી સ્કૂલોમાં છોકરીઓના પ્રવેશના પ્રસ્તાવને આપી મંજૂરી

Kaushik Bavishi

દેશમાં લોકોના સ્વાસ્થ્ય સાથે રમતનો એક મામલો સામે આવ્યો,

pratik shah

ઝિમ્બાબ્વેમાં મોંઘવારી આસમાને પહોંચી, એક રાતમાં બ્રેડની કિંમતમાં 60 ટકા વધારો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!