GSTV
Home » News » પીએમ મોદી હ્યુસ્ટન પહોંચ્યા, કાલે હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લેશે

પીએમ મોદી હ્યુસ્ટન પહોંચ્યા, કાલે હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લેશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટન શહેર પહોંચી ગયા છે. તેઓ રવિવારે હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમને સંબોધન કરશે. આ કાર્યક્રમમાં 50 હજારથી વધુ લોકો ભાગ લેશે. હ્યુસ્ટનમાં પીએમ મોદી માટે વિશેષ વાનગીઓ બનાવવામાં આવી રહી છે. પીએમ મોદી માટે વિશેષ ‘નમો થાળી’ તૈયાર કરવામાં આવી છે.

આ સમારોહ માટે અત્યાર સુધીમાં 50 હજાર ટિકિટ વેચાઇ

આ સમારોહ માટે અત્યાર સુધીમાં 50 હજાર ટિકિટ વેચાઇ છે. આ સિવાય ઘણા લોકો વેઇટિંગ લિસ્ટમાં છે. હાઉડી મોદીનો કાર્યક્રમ લગભગ ત્રણ કલાક ચાલશે. આ સમારોહમાં પીએમ મોદી ભારતીય મૂળના લોકોને સંબોધન કરશે. ટેક્સાસ રાજ્યના સૌથી મોટા શહેર હ્યુસ્ટનના એનઆરજી સ્ટેડિયમ ખાતે નફાકારક સંસ્થા ટેક્સાસ ઇન્ડિયા ફોરમ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સમારોહ માટે અત્યાર સુધીમાં 50 હજારથી વધુ ટિકિટ વેચાઇ છે. જો કે ફ્રી પાસ વેઇટીંગ લિસ્ટ માટે રજિસ્ટ્રેશન ચાલુ છે. એનઆરજી સ્ટેડિયમ અને સમગ્ર હ્યુસ્ટન ખાતે ભવ્ય બિલબોર્ડ્સ લગાવવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

બાપ રે આવી ઐયાશી, એક રાતમાં સીએમના ભાણેજે 8 કરોડ ઉડાવી દીધા

Dharika Jansari

મહારાષ્ટ્ર વિધાનસભામાં એક્ઝિટ પોલના આંકડા મુજબ ભાજપ-શિવસેનાને મળશે આટલી સીટો

Nilesh Jethva

70 વર્ષોમાં પહેલીવાર આવુ થયુ, પાકિસ્તાને ભારતની આ સેવા પર મુક્યો પ્રતિબંધ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!