GSTV
Home » News » મનોહર પર્રિકરના અંતિમ દર્શન કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગોવા પહોંચ્યા

મનોહર પર્રિકરના અંતિમ દર્શન કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગોવા પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીએમ મનોહર પર્રિકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ગોવાના પણજી પહોંચ્યા. પીએમ મોદી સાથે કેન્દ્રીય પ્રધાન રાજનાથસિંહ, નિર્મલા સીતારમન અને નીતિન ગડકરી પણ ઉપસ્થિત રહ્યા. આ પહેલા દિલ્હીમાં આજે મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં મનોહર પર્રિકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

READ ALSO

Related posts

ટાઈગર શ્રોફે કર્યો મોટો ખુલાસો, સ્કુલના દિવસોમાં આ હોટ અભિનેત્રી પર હતો તેમને ક્રશ

Ankita Trada

રૂપાણી સરકાર ભરાશે : કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે લેવાયો આ નિર્ણય, જો આ ન થયું તો કોંગ્રેસ તૂટશે

Karan

બોયફ્રેન્ડે છોડી દેતા ટીવીની આ પ્રખ્યાત અભિનેત્રી સ્ટેજ પર જોર-જોરથી રડવા લાગી, જુઓ વીડિયો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!