GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટોનું પ્રદર્શન ખુલ્લું મુકાયું હતુ. જીતુ વાઘાણીએ આ પ્રદર્શનને ખુલ્યુ મુક્યું હતું. જેમાં મોદીની યાદગાર તસવીરોને પ્રદર્શિત કરાઇ છે. આ પ્રદર્શનમાં મોદીની બાળપણથી લઈ વડાપ્રધાન સુધીની તસ્વીરોને ફોટો સ્ટોરી રૂપે રજુ કરાઈ છે. આ પ્રદર્શન મોદીની કહાની ભારત માતાના સાચા સપૂતનીની થીમ પર આયોજીત કરાઈ છે.

READ ALSO

Related posts

આ સરકારી સ્કીમ હેઠળ ફ્રીમાં થાય છે Coronaની સારવાર, લિસ્ટમાં તમારૂ નામ છે કે નહીં આ રીતે કરો ચેક

Arohi

જુનાગઢ જિલ્લાનાં ગડુ સહિતનાં આસપાસનાં વિસ્તારમાં 24 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો, મોટી મેઘલ નદીમાં આવ્યું પૂર

pratik shah

Cricket: આ કારણે ઇંગ્લેન્ડના પૂર્વ કપ્તાન નાસિર હુસૈનને ખાસ નહોતા ગમતા આ ભારતીય પૂર્વ કપ્તાન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!