GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

સરદાર પટેલની વધુ એક મૂર્તિનું અનાવરણ કરવા માટે આ તારીખે પ્રધાનમંત્રી ગુજરાતમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત ગુજરાત આવશે. 3થી 5 જાન્યુઆરી 2020માં ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડમાં ગ્લોબલ પાટીદાર સમીટ યોજાશે. જેમાં પીએમ મોદી હાજરી આપશે. પીએમ મોદી સરદાર વલ્લભભાઈ પટેલની 50 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કરશે. આ સમિટનું ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ મા 1 લાખ ચો.મી જગ્યામાં આયોજન કરાશે. જેમાં અન્ય સમાજના ઉદ્યોગ સાહસિકોને પણ 10% સ્ટોલની ફાળવણી કરાશે. પાટીદારોની પ્રગતિના પ્રતિબિંબ સમાન 1000થી વધારે સેક્ટર સ્પેસિફિક સ્ટોલનું એક્ઝિબિશન કરાશે.

READ ALSO

Related posts

રાજકોટમાં પાન,ચા-નાસ્તાની દુકાનો બંધ રખાશે પણ આ એક છુટ માટે બહાર પાડવામાં આવ્યું જાહેરનામું

Arohi

રાજ્ય સરકારની અસ્પષ્ટ નીતિ,યુનિ.ઓની પરીક્ષાઓ કરી રદ અને CCCની એક્ઝામને મળી મંજૂરી

pratik shah

400 ખાનગી શાળાઓમાં આ તારીખ સુધી ઑનલાઇન શિક્ષણ બંધ, વહીવટી કામકાજ પણ નહી થાય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!