GSTV

OMG ! કેટરિનાએ પહેરેલા આ ડ્રેસ ખરીદવા માટે તો એક ‘લોન’ લેવી પડે !

ફેમિના બ્યૂટી એવોર્ડમાં બોલિવૂડની અનેક હસ્તીઓ સામેલ થઈ હતી. અહીં બોલિવૂડ સિતારાઓનો હસ્તીઓએ અહીં પોતાના સ્ટારડમનો પરચો બતાવ્યો હતો. બ્યૂટી એવોર્ડ્સમાં કેટરિના કેફથી લઈ અનન્યા પાંડે જેવી ખૂબસુરત અભિનેત્રીઓનો ઝલવો જોવા મળ્યો હતો. જેમાં સૌથી વધારે ચર્ચા તો, કેટરિના કૈફના વ્હાઈટ ગાઉનની થઈ રહી છે. હાલના દિવસોમાં જોઈએ તો, કેટરિના કૈફ પોતાના આઉટફિટને લઈ ખાસ્સી ચર્ચામાં છે. આમ જોવા જઈએ તો, કેટરિના કૈફ સોશિયલ મીડિયા પર ખાસ એક્ટિવ નથી, પણ તેના ફોટાઓ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે.

હવે કેટરિના પોતાના વ્હાઈટ ગાઉનની કિંમતને લઈને ચર્ચામાં આવી છે. હાલમાં જ કેટરિના કૈફ 18 ફેબ્રુઆરીએ આયોજીત ફેમિના બ્યૂટી એવોર્ડમાં ભાગ લેવા પહોંચી હતી. કેટરિનાએ વ્હાઈટ કલરનું ગાઉન પહેર્યું હતું. આ આઉટફિટમાં કેટરિના ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી.

આ શાનદાર વ્હાઈટ ગાઉનની કિંમત સાંભળીને તમારા હોંશ ઉડી જશે. હકીકતમાં જોઈએ તો, ડિઝાઈનર Alex Perryના આ ડ્રેસની કિંમત છે 1,93,464 રૂપિયા છે. કેટરિના કૈફ આ અંગેના ફોટાઓ ઈંસ્ટાગ્રામ પર શેર કર્યા હતા. કેટરિનાના આ ફોટાઓને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

પેટ્રોલ-ડીઝલના ભાવે ભારતીયોની કમર તોડી: પાકિસ્તાનમાં ભારતથી અડધી કિંમતે પેટ્રોલ, દેશ આ નાનકડા ગામમાં સૌથી મોંઘુ

Bansari

દર મહિને કરો 30 હજાર સુધીની કમાણી, સરકાર સાથે મળી 2.50 લાખ રૂપિયામાં શરૂ કરો આ બિઝનેસ

Sejal Vibhani

એક જ ગોળીથી ઉડાવ્યા ISISના 5 ખૂંખાર આતંકી, બ્રિટિશ SAS સ્નાઇપરે આ રીતે કરી કમાલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!