GSTV
Gujarat Government Advertisement

ડુંગળી બાદ હવે ટામેટાની કિંમતો ગૃહીણીઓને પડી શકે છે ભારે

Last Updated on September 26, 2019 by Mansi Patel

દિલ્હી સહિત દેશમાં ડુંગળીની કિંમતો લોકોને રડાવી રહી છે.  ત્યારે દિલ્હીમાં હવે ટામેટાની કિંમતો પણ લાલચોળ થવા લાગી છે.  છેલ્લા એક સપ્તાહમાં દિલ્હી-એનસીઆરમાં ટામેટાની કિંમતમાં 70 ટકાની વૃદ્ધિ થઇ છે.

તહેવારના સમયમાં  ટામેટાની કિંમતોમાં ઉછાળો આવતા લોકો પરેશાન છે.  મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિત દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસેલા ભારે વરસાદના કારણે ડુંગળીની સપ્લાઇને અસર થઇ છે. ત્યારે હવે તેની અસર ટામેટા ઉપર પણ વર્તાવા લાગી છે.

દિલ્હી-એનસીઆરમાં છેલ્લા કેટલાક દિવસોમાં ટામેટાની છૂટક કિંમત 40થી 60 રૂપિયા પ્રતિકિલોએ પહોંચી ગઇ છે. અને આગામી દિવસોમાં તેમાં હજુ પણ વધારો થવાની સંભાવના વ્યક્ત કરાઇ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

BREAKING: Twitterએ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ કર્યું લોક, એક કલાક પછી પાછું મળ્યું એક્સેસ

pratik shah

Vastu Tips: ઘરમાં રહેલી આ 8 બનાવી શકે છે તમને કંગાળ, તુરંત કરો નિકાલ

Pritesh Mehta

આવી રહ્યો છે Jioનો સૌથી સસ્તો સ્માર્ટફોન, એક ક્લિકે જાણી લો Jio Phone Nextમાં કેવા ધાંસૂ હશે ફીચર્સ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!