GSTV
Home » News » CM યોગીનું ફરમાન: હવેથી સરકારી પ્રેસનોટ સંસ્કૃત ભાષામાં જાહેર કરાશે

CM યોગીનું ફરમાન: હવેથી સરકારી પ્રેસનોટ સંસ્કૃત ભાષામાં જાહેર કરાશે

Adityanath Election Commission

યોગી સરકાર પોતાની સત્તાની તાકાત વડે ભગવાકરણ કરવા માટે આગળ વધઈ રહ્યા છે. ભાજપનાં સાંસ્કૃતિક એજન્ડાને ધાર આપવા માટે સીએમ યોગી આદિત્યનાથે કમર કસી લીધી છે. યુપી સરકારનાં માહિતી વિભાગ દ્વારા હવેથી સંસ્કૃત ભાષામાં પ્રેસ નોટ જાહેર કરવાનો નિર્ણય લેવાયો છે. માહિતી વિભાગ દ્વારા અત્યાર સુધી હિન્દી, અંગ્રેજી અને ઉર્દૂમાં જ પ્રેસ નોટ બહાર પાડવામાં આવતી હતી. તાજેતરમાં જ સીએમ યોગી આદિત્યાનાથે નીતિ આયોગ સાથે કરેલી બેઠકની પ્રેસ નોટ સંસ્કૃત ભાષામાં બહારી પાડી હતી.

માહિતી વિભાગનાં નિર્દેશક શિશિરે મીડિયા સાથે જણાંવ્યું કે, આ રીતે કામ કરવાથી સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન મળશે. તેમજ સંસ્કૃત ભાષાનાં વિદ્યાર્થીઓને પણ પ્રેરણા મળશે.

ઉત્તર પ્રદેશનાં માહિતી વિભાગનો નિર્ણય

માહિતી વિભાગનાં ડાયરેક્ટરે કહ્યું કે, હવેથી સીએમ યોગી આદિત્યનાથનાં ભાષણ અને સરકારી નિર્ણયોની જાણકારી સંસ્કૃત ભષામાં પણ જાણવા મળશે. આ પહેલા નીતિ આયોગમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આપેલા ભાષણને સંસ્કૃત ભાષામાં પ્રેસ નોટ આપીને જાહેર કરાયું હતું.

CM યોગીએ નિવેદન આપ્યું કે….

ભાષણો અને માહિતીની જાણકારીનો સંસ્કૃતમાં અનુવાદ કરવા માટે લખનૌ સ્થિત રાષ્ટ્રીય સંસ્કૃક સંસ્થાનની મદદ લેવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નિવેદન આપતા કહ્યું કે, સંસ્કૃત ભાષા ભારતનાં એનડીએમાં છે. આ ભાષાનો પ્રયોગ માત્ર ધાર્મિક કાર્યો માટે કરવામાં આવે છે. જેને પ્રોત્સાહન આપવાની આવશ્યકતા છે.

READ ALSO

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!