GSTV
Home » News » આણંદ જીલ્લામાં ફરજ બજાવતા બે પોલીસ અધિકારીઓને મળશે રાષ્ટ્રપતિ ચંદ્રક

આણંદ જીલ્લામાં ફરજ બજાવતા બે પોલીસ અધિકારીઓને મળશે રાષ્ટ્રપતિ ચંદ્રક

આણંદ જીલ્લામાં ફરજ બજાવતા બે પોલીસ અધિકારીની રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી કરવામાં આવી છે. નિષ્ઠાપૂર્વક ફરજ અને શ્રેષ્ઠ કામગીરીને લઇને બંનેની પસંદગી કરાઇ છે.

એક સાથે બે પોલીસ અધિકારીને પસંદગી થતા પોલીસ બેડા સહિત પરિવારમાં હર્ષની લાગણી ફેલાઇ છે. ૧૯૯૫ની બેચના અધિકારી ભરતસિંહ જાડેજા હાલ આણંદ ડીવાયએસપી તરીકે ફરજ બજાવે છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સહીત અનેક પોલીસ સ્ટેશનોમાં તેમણે અનેક ગુનાઓને ઉકેલ્યા છે.

૧૯૯૩ની બેચના અધિકારી રજનીકાંત સોલંકી પેટલાદ ડીવાયએસપી તરીકે હાલ ફરજ બજાવે છે.  અગાઉ તેઓ આણંદ જિલ્લામાં પીઆઇ તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે. તેમને પણ તેમની કારકિર્દી દરમિયાન અનેક ગંભીર ગુનાઓને કુનેહપૂર્વક ઉકેલ્યા છે..જેની નોંધ લેવાઈ છે.

READ ALSO

Related posts

ગુજરાતની આ જગ્યાએ નીકળ્યું બોગસ ક્રેડિટ કાર્ડનું કૌભાંડ, 1000 કરોડથી પણ છે મોટું

Mayur

શામળાજીમાં ધામધૂમથી જન્માષ્ટમીની ઉજવણી, કપાટ ખુલતા જ ભક્તોની ભારે ભીડ જામી

Arohi

રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવ્યું ડાકોર, હિરાજડીત મુગટ સાથે રણછોડરાયજીનો શણગાર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!