GSTV
Home » News » વલસાડમાં એમટીઓમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીને રાષ્ટ્રપતિ મેડલ

વલસાડમાં એમટીઓમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીને રાષ્ટ્રપતિ મેડલ

15 ઓગસ્ટનાં રોજ વિવિધ ક્ષેત્રમાં શોર્ય અને સાહાસ બતાવનાર જવાનોને મેડલ અર્પણ થશે ત્યારે ગુજરાતમાંથી પણ રાષ્ટ્રપતિ મેડલ માટે 13 પોલીસ અધિકારીઓને અર્પણ થશે. જેમાં વલસાડમાં એમટીઓમાં ફરજ બજાવતા પીએસઆઇ લલિતકુમાર રતનભાઈ મકવાણાની રાષ્ટ્રપતિ મેડલ માટે પસંદગી થઈ છે. જેને કારણે વલસાડ પોલીસમાં ખુશીનો માહોલ છે.

સામાન્ય પરિવારમાંથી આવતા પી એસ આઈ મકવાણા એ પોતાની પસંદગી મેડલ માટે થયાં આનંદ ની લાગણી વ્યક્ત કરી હતી.. રાષ્ટ્રપતિ મેડલ માટે વલસાડના પીએસઆઈ મકવાણા સહિત ગુજરાતના 13 પોલીસ કર્મચારીઓ છે.

READ ALSO

Related posts

BJP માટે “અશુભ ઓગષ્ટ”, બાજપેયી, સુષ્મા અને હવે જેટલી આ મહિને જ દુનિયાને કહ્યુ અલવિદા

Mansi Patel

અરૂણ જેટલીનો બજેટમાં લાજવાબ શાયરાના અંદાજ, ‘कुछ तो फूल खिलाये हमने और कुछ फूल खिलाने हैं’

Mayur

માત્ર થોડા હજારમાં ફરી શકો છો આખુ અઠવાડિયું યૂરોપમાં, આ રીતે કરો પ્લાનિંગ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!