રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી 24 અને 25 માર્ચના રોજ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે આવવાના હતા અને તેના કારણે જામનગર જિલ્લાનું પોલીસતંત્ર પણ એલર્ટ પર આવી ગયું હતુ અને પોલીસતંત્ર ઉપરાંત જામનગર મહાનગરપાલિકાનું તંત્ર તથા જિલ્લાનું વહીવટીતંત્ર પણ તડામાર તૈયારીઓમાં લાગી ગયુ હતુ પરંતુ, કોઈ કારણોસર હાલ આ દ્વારકાનો કાર્યક્રમ રદ્દ કરવામા આવ્યો છે.

- દ્વારકામાં રાષ્ટ્રપતિનો 24 માર્ચનો કાર્યક્રમ રદ
- છેલ્લી ઘડીએ તમામ તૈયારીઓ કરાઈ હોવા છતાં કાર્યક્રમ રદ કરાયો.
- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો દ્વારકા પ્રવાસ રદ કરાયો.
- જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવી માહિતી.
- રાષ્ટ્રપતિના દ્વારકા દર્શનનો કાર્યક્રમ છેલ્લી ઘડીએ કોઈ કારણોસર રદ કરાયો.

જિલ્લા કલેકટર દ્વારા હાલ દ્વારકામા આયોજિત 24 માર્ચના કાર્યક્રમ રદ કરવા અંગે માહિતી આપવામાં આવી છે. આ કાર્યક્રમની તૈયારીઓ છેલ્લી ઘડીએ કરવામા આવી હતી પરંતુ, હવે કોઈ કારણોસર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા દ્વારકા દર્શનનો આ કાર્યક્રમ રદ્દ કરવામા આવ્યો છે.
Read Also
- માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મળી આઝાદી
- તારીખ 7-6-2023, જાણો બુધવારનું પંચાંગ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા
- પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ
- જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ