GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે

આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એવી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે. આ આ સાથે જ તેઓ કેવડિયા ખાતે રેલવે સ્ટેશન બનાવવા માટેના પ્રોજેક્ટનું ખાત મુહૂર્ત કરવાના છે. નર્મદા જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત દેશના રાષ્ટ્રપતિ કેવડિયા ખાતે આવી રહ્યા છે.


રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રથમ વોલ ઓફ યૂનિટી ખાતે યોજાનાર પ્રાર્થના સભામાં હાજરી આપશે. બાદમાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની મુલાકાતે રવાના થશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કેવડિયા ખાતે બનવા જઈ રહેલા રેલવે સ્ટેશનનું ખાતમુહૂર્ત પણ કરશે. ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જોવા દૂર-દૂરથી પ્રવાસીઓ આવી રહ્યા છે ત્યારે રેલવે કનેક્ટિવિટી પણ મળી રહે એ માટે ચાણોદ થી કેવડિયા બ્રોડગેજ લાઇન નવી શરૂ થઈ રહી છે.

Related posts

અમદાવાદના બંટી બબલીએ નકલી ક્રાઈમ બ્રાન્ચના અધિકારી બની મહિલા પાસે કરી આ માંગ

Nilesh Jethva

3-3 મર્ડરનો ચાર્જ છે એવા કુખ્યાત રાજુ શેખવા પાસેથી મળી અધધ મિલકત, સામાન્ય ક્લાર્ક બની ગયો હત્યારો

Mansi Patel

22 ઓગસ્ટે લેવાનાર ગુજકેટની પરીક્ષાની તારીખ બદલવા આ ધારાસભ્યએ શિક્ષણમંત્રીને લખ્યો પત્ર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!