GSTV

Breaking / 28 ઓક્ટોબરથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસીય ગુજરાત પ્રવાસે, PM આવાસ યોજનાના ઉદ્દઘાટન સમારોહમાં આપશે હાજરી

Last Updated on October 26, 2021 by Zainul Ansari

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ મહિનાના અંતમાં ગુજરાત પ્રવાસે આવશે. તેમનો કાર્યક્રમ સામે આવ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 28 અને 29 ઓક્ટોબરના રોજ ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ PM આવાસ યોજનાના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે. ઉપરાંત રાષ્ટ્રપતિ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સાથે મુલાકાત કરશે.

બજેટ
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત આવશે
  • 28-29 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે
  • ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સાથે મુલાકત કરશે
  • રાષ્ટ્રપતિ 29 ઓક્ટોબરે ભાવનગરના પ્રવાસે જશે
  • સવારે મોરારી બાપુના આશ્રમની મુલાકાત લેશે
  • PM આવાસ યોજનાના ઉદ્દઘાટન સમારોહમાં આપશે હાજરી

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 28-19 ઓક્ટોબરના રોજ ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેઓ પીએમ આવાસ યોજનાના ઉદ્ઘાટન સમારંભમાં હાજરી આપશે. ઉપરાંત તેઓ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સાથે મુલાકાત કરશે. પછી 29 ઓક્ટોબરના રોજ ભાવનગર પ્રવાસે જશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સવારે મોરારી બાપુના આશ્રમની મુલાકાત લેશે.

Read Also

Related posts

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari

અમદાવાદ શહેર પોલીસની આ કામગીરીને છે સલામ, સહકાર અને સહયોગની ભાવનાના ઉદ્દેશથી શરૂ કરી “પોલીસ પરિવાર કલ્યાણ યોજના”

Zainul Ansari

ગીર સોમનાથ / સફેદ માખીના રોગ સામે મળશે રક્ષણ: સુત્રપાડાના ખેડૂતે શોધ્યો રામબાણ ઈલાજ, નાળિયેરના ઉત્પાદનમાં પણ થશે વધારો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!