GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

સત્તાનો દૂરપયોગ કરતા આ નગરપાલિકના પ્રમુખને કરાયા સસ્પેન્ડ, સભ્યપદ પણ ગયું

મહીસાગરના લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ જયેન્દ્રસિંહ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સાથે સાથે સભ્યપદેથી પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેઓએ પ્રમુખ તરીકેની ફરજ દરમિયાન પરવેઝ કન્સ્ટ્રક્શનને કામમાંથી મુક્તિ આપવા સત્તાનો દૂરપયોગ કર્યો હોવાનો આરોપ લાગ્યો છે.

લુણાવાડામાં આવેલા નંદન આર્કેડમાં પાલિકા પ્રમુખ ભાગીદાર છે. પોતાની માલિકીની દુકાનો વેચવા માટે મધવાસ દરવાજાથી કુંડાલ ગામ સુધી. ગટર વ્યવસ્થા સાથેનો રોડ કરવાની જગ્યાએ નંદન આર્કેડમાં રસ્તો બનાવ્યો હતો. વિરોધ પક્ષ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતાં આખરે આજે નિર્ણય લેવાયો હતો.

READ ALSO

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં હેલ્થકેરમાં નોકરી કરતી યુવતીએ કર્યો આપઘાત

Nilesh Jethva

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!