GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

ભાજપ શાસિત આ તાલુકા પંચાયતમાં પ્રમુખે જ કરી તાળાબંધી

દાહોદના લિમખેડા તાલુકા પંચાયતને પ્રમુખ દ્રારા તાળાબંધી કરવામાં આવી છે. ટીડીઓની કામગીરી અને ગેરવર્તણુંકને પગલે લીમખેડા તાલુકા પંચાયતને તાળાબંધી કરવામાં આવી છે. તાલુકા પંચાયત પ્રમુખ દ્રારા અનેક રજૂઆતો બાદ પણ ઢીલી નીતિથી નારાજ થઈ તાળાબંધી કરવામાં આવી છે. ભાજપ હસ્તક તાલુકા પંચાયતમાં ભાજપના જ પ્રમુખ દ્રારા તાળાબંધી કરવામાં આવી છે.

READ ALSO

Related posts

ટેકનોલોજીના જમાનામાં આંખોની રોશની વધારવા માટે ડાયેટમાં સામેલ કરો આ વસ્તુઓ, જરૂરથી ફાયદાકાર થશે સાબિત

Ankita Trada

આ છે ડેરી ફાર્મ લોન આપનાર મુખ્ય બેંકો, જાણો કેવી રીતે લઇ શકશો લાભ

pratik shah

અમરેલી જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર, વરસાદને કારણે ચેકડેમો, નદી- નાળાઓ છલકાયાં

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!