GSTV
Home » News » કિર્ગીસ્તાનનાં રાષ્ટ્રપતિએ PM મોદીને પરંપરાગત ટોપી-કોટ ભેટમાં આપ્યાં

કિર્ગીસ્તાનનાં રાષ્ટ્રપતિએ PM મોદીને પરંપરાગત ટોપી-કોટ ભેટમાં આપ્યાં

કિર્ગીસ્તાનનાં રાષ્ટ્રપતિ સૂરોનેબ જીનબેકોવ એ અહિં યોજાયેલી શાંઘાઇ સહયોગ સંગઠનની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર નોદીને કિર્ગીસ્તાનની પારંપરિક ટોપી અને કોટ ભેટમાં આપી હતી. રાષ્ટ્રપતિ જીનબેકોવ એ એસસીઓ પરિષદ દરમિયાન રાષ્ટ્રાધ્યક્ષોની બેઠક પહેલા શુક્રવારે વડાપ્રધાન નરેન્દર મોદી સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. તેમજ તેમને પાણી ગરમ કરવાનું એક પારંપરિક પાત્ર સમોવર ઉપહારમાં આપ્યું હતું.

વડાપ્રધઆન કાર્યાલયનાં સત્તાવાર ટ્વિટર હેન્ડ્લ પર કિર્ગીઝ ટોપી અને કોટ પહેરેલા વડાપ્રધાનની તસવીર શેયર કરવામાં આવી હતી. પીમઓએ આ તસવીરોનાં કેપ્શનમાં લખ્યું હતું કે, રાષ્ટ્રપતિ જીવબેકોવએ બિશ્કેકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કિર્ગીસ્તાનની પરંપરાગત ટોપી કલ્પક અને પરંપરાગત કોટ ચાપન તેમજ પાણી ગરમ કરવાનું પાત્ર સમોવર ભેટમાં આપ્યું હતું. . ટ્વિટમાં જણાંવવામાં આવ્યું હતું કે વડાપ્રધાન મોદી આ શિષ્ટાચાર માટે રાષ્ટ્રપતિ જીવબેકોવનાં આભારી છે.

READ ALSO

Related posts

Pro Kabaddi League 2019 :ન ચાલ્યો સિદ્ધાર્થ દેસાઈનો જાદૂ, યૂ મુંબાએ 6 પોઈન્ટથી જીત્યો મુકાબલો

Mansi Patel

Oppo K3નો પહેલો સેલ 23 જુલાઈએ, આ રીતે મેળવો 2000 રૂપિયા સુધીનો ફાયદો

Arohi

એક જ મહિનામાં હિમાને મળ્યો પાંચમો ગોલ્ડમેડલ, 400 મીટરની રેસમાં આવી પ્રથમ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!