GSTV
Home » News » અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નેટવર્થમાં થયો આટલો વધારો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નેટવર્થમાં થયો આટલો વધારો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નેટવર્થ પાછલા એક વર્ષમાં 5 ટકાથી વધીને 3 અરબ ડોલર એટલે કે 21 હજાર કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ પહેલા બે વર્ષ ટ્રમ્પની નેટવર્થમાં ઘટાડો આવ્યો હતો. હાલની નેટવર્થ 2016ના સ્તર પર આવી ગઈ ઠેય બ્લમબર્ગના જણાવ્યાં પ્રમાણે બે ઓફિસ બિલ્ડિંગની વેલ્યુ વધતા ટ્રમ્પની સંપત્તિમાં વધારો થયો છે.

ટ્રમ્પની બે ઓફિસની ઈમારતોની વેલ્યુ 33 ટકા વધી છે. મિત્ર સ્ટીવન રોથના વોરનેડો રિયાલિટી ટ્રસ્ટની બે પ્રોપર્ટીમાં ટ્રમ્પના 30 ટકા શેર છે. પાછલા એક વર્ષમાં બંને સંપત્તિઓમાં ટ્રમ્પની ભાગીદારીની વેલ્યુ વધીને 76.5 કરોડ ડોલર એટલે કે લગભગ 5,355 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

READ ALSO

Related posts

આ રાજ્યમાં સાંબેલાધાર વરસાદ, કેનાલમાં ફસાયેલી બે વ્યક્તિઓનું કરાયું રેસ્કયું

Path Shah

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને નહી, આ દેશને આપી ગંભીર ચેતવણી

Path Shah

અમદાવાદ: જાણીતી બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભરીને વેચવાનુ કૌભાંડ ઝડપાયું

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!