GSTV
Gujarat Government Advertisement

આજથી ફરી શરૂ થવા જઈ રહી છે પ્રીમિયમ ST બસ સેવા, મુસાફરી માટે આ છે નિયમો

ST બસ

Last Updated on August 22, 2020 by Arohi

લોકડાઉન બાદ આજથી પ્રીમિયમ ST બસ સેવા શરૂ થઈ છે. જેમા સ્લિપર અને વોલ્વો બસનો સમાવેશ થયા છે. હાલમાં 190 બસમાંથી 40 જેટલી પ્રીમિયમ બસ શરૂ કરાઈ છે. બસમાં 60 ટકા પેસેન્જરને જ બેસાડી શકાશે. મુસાફરી કરતા પહેલા યાત્રિકો અને ડ્રાઈવર, કંડકટરનું થર્મલ ચેકીંગ કરવામાં આવશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ગૂજરાત વિદ્યાપીઠની રૂપાણી સરકારથી ઉલટી ગંગા, હજુ તો ધોરણ 12ના પરિણામ નથી આવ્યાં એ પહેલાં જ એડમિશન શરૂ

Dhruv Brahmbhatt

દરિયાકાંઠે વસતા ગામોને લઇ CM રૂપાણીનો અત્યંત મહત્વનો નિર્ણય, 102 કરોડની આ યોજનાને આપી મંજૂરી

Dhruv Brahmbhatt

મોટા સમાચાર/ ધોરણ 10-12નાં ગુજરાત બોર્ડનાં રિપિટરોને નહીં મળે માસ પ્રમોશન, આ તારીખે લેવાશે બોર્ડની પરીક્ષા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!